કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મકતાનપર રોડના નવીનીકરણમાં લોટ-પાણીને લાકડા

વાંકાનેર: તાલુકામાં ચાલતા રોડના કામોમાં લોટ-પાણીને લાકડા ની યુક્તિ મુજબ કામ કરી કોન્ટ્રાકટર બિલ લઇ જતા રહે છે, પાછળથી નબળા કામોના કારણે તૂટેલા રોડના કારણે સ્થાનિક લોકોને ભગવવાનું આવે છે, તાલુકાનાં મકતાનપર ગામ ખાતે મોરબી જિલ્લા પંચાયત હસ્તક ડામર રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં

કોન્ટ્રાક્ટર દ્વારા ડામર રોડના નવીનીકરણની નબળી કામગીરી કરવામાં આવતી હોય, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા નબળી કામગીરી અંગે વિડીયો ઉતારી બાબતે મોરબી કલેકટરશ્રી સમક્ષ ગુણવત્તા સભર યોગ્ય કામગીરી કરાવવામાં આવે તેવી માંગ કરી છે….

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!