વાંકાનેર : વાંકાનેરના રાણીમાં રૂડીમાં ગ્રુપ દ્વારા 2016 થી અવિરત સેવાનું કાર્ય ચાલુ છે…
તેમાં મકરસંક્રાંતિ નિમિત્તે ગઈ કાલે ગાયો માટે 70થી વધુ ગાડી ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યુ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં ગાયો માટે આ ઘાસચારો રવાના કરવામાં આવ્યો છે.