તેર અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવવા મેદાને પડ્યા છે: ફોર્મ પાછા ખેંચાયા પછી સાચું ચિત્ર સ્પષ્ટ થશે
ફોર્મ ભરનાર તમામની નામાવલી નીચે મુજબ છે
(1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી ભાજપ (2 ફોર્મ )
(2) મનસુખભાઇ વાલજીભાઇ સેટાણીયા – ભાજપ (2 ફોર્મ ) ડમી
(3) મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસ (2 ફોર્મ )
(4) સૈયદ ઇરફાન અહેમદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસ – ડમી
(5) વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી – આમ આદમી પાર્ટી (3 ફોર્મ )
(6) શૈલેષભાઇ ધિરજભાઈ ટોપીયા – આમ આદમી પાર્ટી – ડમી
(7) ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા – બહુજન સમાજ પાર્ટી
(8) પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયા – રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી
(9) મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા – અપક્ષ
(10) જીતેશભાઇ રૂપાભાઇ સંતોલા – અપક્ષ
(11) રાજેન્દ્રભાઇ બટુકભાઈ માંડવીયા – અપક્ષ
(12) સાગર હમીરભાઇ ફાંગલીયા – અપક્ષ
(13) રીતેશભાઈ મનસુખભાઇ પરસાણા – અપક્ષ
(14) નરેન્દ્રભાઈ દેંગાડા – અપક્ષ
(15) નરેન્દ્રસિંહ ઝાલા – અપક્ષ
(16) નવીનભાઈ અમૃતભાઈ વોરા – અપક્ષ
(17) મહેશકુમાર નરશીભાઈ ખંડેખા – અપક્ષ
(18) હીનાબેન પ્રવીણભાઈ રૈયાણી – અપક્ષ
(19) મેરામભાઇ કરમણભાઇ વરુ – અપક્ષ
(20) વલ્લભભાઈ કરસનભાઈ વાઘેલા – અપક્ષ
(21) રમેશભાઈ લવજીભાઈ ડાભી – અપક્ષ