કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

આજે જિલ્લા પંચાયતની સીટ માટે ફોર્મ ભરાયા

આજે જિલ્લા પંચાયતની સીટ માટે ફોર્મ ભરાયા

શુક્રવારે વાંકાનેર તાલુકા પંચાયતમાં 57 ફોર્મ ભરાયા

વાંકાનેર પાલિકામાં 13 ફોર્મ ભરાઈ ચુક્યા છે જે બધાજ કોંગ્રેસ પક્ષના છે. જેમાંથી બે પત્રકાર છે. આવતી કાલે ફોર્મ ભરવાનો ધસારો રહેશે..

જિલ્લા પંચાયત
* ચંદ્રપુર: અલ્તાફ અબ્દુલ શેરસિયા (કોંગ્રેસ)
* ચંદ્રપુર: ઈસ્માઈલભાઈ ફતેહભાઈ શેરસિયા (કોંગ્રેસ)
* ઢુવા: સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા (ભાજપ)
* કોઠી પ્રભાબેન રમેશભાઈ પ્રબતાની (કોંગ્રેસ)
* લુણસર: ગેલાભાઈ શિવાભાઈ સપારા (આપ)
* મહિકા: યશવંતબા કીર્તિરાજસિંહ વાળા (કોંગ્રેસ)
* મહિકા: માયાબા વનરાજસિંહ વાળા (કોંગ્રેસ)
* મહિકા: જીજ્ઞાસાબેન રાજેશકુમાર મેર (ભાજપ)
* પંચાસીયા: હેમીબેન રતિલાલ અણિયારિયા (ભાજપ)
* પંચાસીયા: આરતીબેન અશોકભાઈ અણિયારિયા (ભાજપ)
* તિથવા મહેબૂબભાઈ અહેમદભાઈ કડીવાર (કોંગ્રેસ)

વાંકાનેર નગરપાલિકા
વોર્ડ 1: વિજય છગનભાઈ માંડણી (કોંગ્રેસ)
વોર્ડ 1: જયાબેન શિવાભાઈ દેકાવડિયા (કોંગ્રેસ)
વોર્ડ 1: હેમીબેન કાળુભાઈ ગોરિયા (કોંગ્રેસ)
વોર્ડ 1: શામજીભાઈ જેરામભાઈ દેકાવડિયા (કોંગ્રેસ)
વોર્ડ 2: અરવિંદભાઈ રામજીભાઈ આંબલિયા (કોંગ્રેસ)
વોર્ડ 2: જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ (કોંગ્રેસ)
વોર્ડ 2: નાંગાજીભાઈ સવાજીભાઈ ભાટી (કોંગ્રેસ)
વોર્ડ 2: નયનાબેન રાજેશભાઈ માલકિયા (કોંગ્રેસ)
વોર્ડ 4: મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડ (કોંગ્રેસ)
વોર્ડ 4: એકતા હસમુખભાઈ ઝાલા (કોંગ્રેસ)
વોર્ડ 4: અફસાનાબેન ઈરફાનભાઈ પીપરવાડિયા (કોંગ્રેસ)
વોર્ડ 4: અશરફ અનવરભાઈ ચૌહાણ (કોંગ્રેસ)
વોર્ડ 6: અંજનાબેન હિરેનભાઈ વાઢેર (કોંગ્રેસ)

Content Copying Forbidden !!

error: Content is protected !!