કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

જિલ્લા અને તાલુકા પંચાયત માટે ભરાયેલા ફોર્મ

AAP અને INC પક્ષના ઉમેદવારો

નગર પાલિકામાં એક પણ ફોર્મ ભરાયું નથી

વાંકાનેર: તાલુકામાં આવેલ મોરબી જિલ્લા પંચાયતની ત્રણ સીટમાં આજે ફોર્મ ભરાયા હતા, અને વાંકાનેર તાલુકા પંચાયતની પાંચ સીટ માટે પણ ફોર્મ ભરાયા, જે તમામ AAP ના છે….

જિલ્લા પંચાયત સીટ માટે ભરાયેલા ફોર્મ
ઢુવા: પરશન દાનાભાઈ ઝરવરીયા (INC), રસીલાબેન મનુભાઈ નંદાસીયા (AAP), જયશ્રીબેન સહદેવભાઈ ઉકેડીયા (AAP)
કોઠી: આસીબેન અહમદભાઈ માનસીયા (AAP)
લુણસર: પાંચાભાઈ વશરામભાઈ ધારજીયા (INC), લુંભાણી કરશનભાઈ સવજીભાઈ (INC)

વાંકાનેર તાલુકા પંચાયત સીટ માટે ભરાયેલા ફોર્મ
હશનપર: રિંકુબેન મુકેશભાઈ રતાઈયા (AAP)
ખખાણા: પ્રવીણભાઈ ગોવિંદભાઈ ડાંગર (AAP)
પંચાસીયા: ઇલ્મુદીન હુસેન શેરસીયા (AAP)
રાતીદેવળી: કાનજીભાઈ વેલજીભાઈ મકવાણા (AAP)
સિંધાવદર: કાંતાબેન દિનેશભાઈ ચાવડા (AAP)

Content Copying Forbidden !!

error: Content is protected !!