કોઠારીયા, જેતપરડા, મચ્છુ-1 સિંચાઈ યોજના અને પોલીસ લાઇન ખાતે ઢોરની જાળ બાંધકામનો સમાવેશ
વાંકાનેર શહેરનું એક અને ગ્રામ્ય વિસ્તારના ત્રણ મળી કુલ ચાર કામના ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે, જેના ચારેયનો મળી ટોટલ રૂપિયા 1,48,47,999 નો એસ્ટીમેન્ટ છે. વધુ માહિતી માટે જે તે વિભાગનો સંપર્ક કરવો…
(1) કોઠારીયા તા.વાંકાનેર ખાતે કમ્પાઉન્ડ વોલ 01 નંગ સબ સેન્ટર બિલ્ડીંગના નવા બાંધકામ માટે ટેન્ડર (NIT) માંગવામાં આવેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 22/07/2024 છે, એસ્ટીમેન્ટ 68,03,434 રૂપિયા છે, ડિપોઝીટ 68100 રૂપિયા છે
(2) જેતપરડા તા.વાંકાનેર 1 નંગ સબ સેન્ટર બિલ્ડીંગના નવા બાંધકામ માટે ટેન્ડર (NIT) માંગવામાં આવેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 22/07/2024 છે,એસ્ટીમેન્ટ 68,03,434 રૂપિયા છે, ડિપોઝીટ 68100 રૂપિયા છે
(3) વાંકાનેર પોલીસ લાઇન ખાતે 1 નંગ કેટેલ ટ્રેપના બાંધકામ માટે આમંત્રિત ટેન્ડર (NIT) માંગવામાં આવેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 15/07/2024 છે, એસ્ટીમેન્ટ 4,85,006 રૂપિયા છે, ડિપોઝીટ 9701 રૂપિયા છે
(4) મચ્છુ-1 સિંચાઈ યોજનામાં હાઇમાસ્ટ પેનલ, સ્ટેબિલાઇઝર, એલઇડી સ્ટ્રીટ લાઇટ/ફ્લડ લાઇટ, કેબલ્સ, હાઇમાસ્ટ રિપેરિંગ, હાલના પોલ પેઇન્ટિંગ અને અન્ય ઇલેક્ટ્રિકલ કામો આપવા અને ઊભા કરવા માટે ટેન્ડર માંગવામાં આવેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 09/07/2024 છે, એસ્ટીમેન્ટ 7,56,125 રૂપિયા છે, ડિપોઝીટ 8000 રૂપિયા છે
આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે
