વાંકાનેર : તાલુકાના ગારીયા ગામ પાસે હાઇવે ઉપર આવેલ યજ્ઞપુરૂષનગરમાં રહેતા બે સગા ભાઈઓ વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમીને આધારે પોલીસે આરોપી વિવેક મંછારામભાઈ ગોંડલીયા અને વિશાલ મંછારામભાઈ ગોંડલીયા નામના બે ભાઈઓના રહેણાંકમાં દરોડો પાડતા રૂપિયા 9000ની કિંમતનો મેકડોવેલ નંબર વન દારૂની 24 બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે આરોપી વિવેકને ઝડપી લીધો હતો જ્યારે વિશાલ હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.
Menu Close
Latest News
Menu Close
Latest News
Menu Close