કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

હ. મીરુમિયાં બાવાની દરગાહે સમૂહલગ્ન યોજાશે

હ. મીરુમિયાં બાવાની દરગાહે સમૂહલગ્ન યોજાશે

આયોજન હ.ખ્વાજા ગરીબે નવાઝ ક્રિએટિવ યંગ ગૃપ ઓફ વાંકાનેર દ્વારા

વાંકાનેર: “ખાનકાહે હુસૈની” – વાંકાનેર, હઝરત પીર સૈયદ મીરુમીંયા બાવા ચિશ્તી હુસૈની (રેહમતુલ્લાહ અલયહ)ની દરગાહ ખાતે સુન્ની મુસ્લીમ સમુહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે, 9 માં આ સમુહલગ્નનું આયોજન હ.ખ્વાજા ગરીબે નવાઝ ક્રિએટિવ યંગ ગૃપ ઓફ વાંકાનેર દ્વારા કરવામાં આવેલ છે,


સુન્ની મુસ્લીમ સમુહ લગ્નનું આયોજન આગામી તારીખઃ-૧૮/૪/૨૦૨૬ રોજ છે, આ માટે દિકરીઓના વાલીઓએ તાત્કાલીક નીચેના સરનામે સંપર્ક કરવો
સ્થળ:- અલંકાર સ્ટુડીયોની સામે પ્રતાપ રોડ વાંકાનેર
સરફરાજભાઇ :-૯૭૨૫૬ ૨૮૩૧૩
અશરફભાઇ :-૯૯૦૪૧ ૯૯૭૩૮

Content Copying Forbidden !!

error: Content is protected !!