કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સૈયદ મીરૂમીયા પીર સાહેબ (રહે.)નો ઉર્ષ મુબારક

સૈયદ મીરૂમીયા પીર સાહેબ (રહે.)નો ઉર્ષ મુબારક

વાંકાનેર: હ. પીર સૈયદ મીરૂમીંયાબાવા સાહેબ (રહે.) ના ૧૦૩ મા તથા હ. પીર સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબબાવા સાહેબ (રહે.)ના બીજો ઉર્ષ મુબારક ઉજવાશે…
તા.૦૩-૪-૨૦૨૬ ને શુક્રવાર ઈશાની નમાઝ બાદ ખતીબે એહલેબૈત હજરત અલ્લામા મૌલાના મુફતી મોહંમદ શફીક હનફી સાહેબ – મુંબઈ (ખલીફા એ શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ મદનીમીયા અશરફી 1 અશરફી સાહેબ) નો તકરીરનો પ્રોગ્રામ રાખેલ છે. (પ્રોગ્રામ બાદ ન્યાઝ રાખેલ છે.)
તા.૦૪-૪-૨૦૨૬ ને શનિવાર બપોરના ઝોહરની નમાઝ બાદ થી મગરીબની નમાઝ સુધી વિવિધ ગામોથી આવેલ ચાદરની ચાદર પોથી અને સાંજના ૫-૩૦ વાગ્યાથી મૌલવી સાહેબ (રહે.) ની દરગાહની પાછળ વાડીમાં આમ ન્યાજ રાખેલ છે
ઈશાની નમાઝ બાદ સંદલશરીફની રસમ અદા થશે

Content Copying Forbidden !!

error: Content is protected !!