વાંકાનેરમાં બાદી : ટંકારામાં જીવાણી
વાંકાનેર: માર્ચ – ૨૦૨૫ના ધો.૧૦ અને ધો.૧૨ (સા.પ્ર.)/ધો.૧૨ (વિ.પ્ર.) ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે હેલ્પલાઇન શરુ કરવા માન. સચિવશ્રી દ્વારા સુચના થઇ આવેલ છે. જે અન્વયે નીચે મુજબ જિલ્લા અને તાલુકા હેલ્પલાઇન તા.૨૫/ ૦૧/૨૦૨૬ થી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી શરુ કરવામાં આવનાર છે. હેલ્પલાઇન સવારે : ૧૦:૦૦ થી ૧૩:૦૦ અને બપોરે ૧૬:૦૦ થી ૧૯ :૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. જેની જાણ તમામ વિદ્યાર્થીઓને તથા વાલીઓને કરવા આથી જણાવવામાં આવે છે.

જિલ્લા કક્ષાની વહીવટી અને મોટીવેશનલ હેલ્પલાઇન
શ્રી બી.એલ.ભાલોડીયા (વર્ગ- ૨ આચાર્ય) HSC પરીક્ષા વહીવટી કાર્ય માટે ૯૪૨૮૨ ૬૩૩૪૦
શ્રી એસ.જે.મેરજા (વર્ગ- ૨ આચાર્ય) SSC પરીક્ષા વહીવટી કાર્ય માટે ૯૯૧૩૦ ૫૨૧૨૪
શ્રી પરેશભાઈ પંડ્યા (મનોવૈજ્ઞાનિક) મનોવૈજ્ઞાનિક મોટીવેશનલ ૯૯૭૯૫ ૭૪૧૫૧

વાંકાનેર:
શ્રી એ.એ.બાદી (કન્વીનરશ્રી) SVS વાંકાનેર ૯૪૨૭૨ ૫૨૦૬૪
ટંકારા:
શ્રી બી.કે.જીવાણી (કન્વીનરશ્રી) SVS ટંકારા ૯૭૧૨૦ ૪૬૮૬૫
