કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અરે ભાઈ ! તમે શા માટે આવું કરો છો?

વાંકાનેર: કોઠીનાં એક અને ઢુવા ના એક ભાઈ કેફી પ્રવાહી પી ને મોટર સાયકલ ચાલવતા પોલીસ ખાતાએ પકડેલ છે…

(1) રોહીતભાઈ બચુભાઈ બાંભણીયા (ઉ.વ.20) કોઠી પારીયાવારી ધાર વાળા, પોતાના હવાલા વાળુ સ્પેલેન્ડર મોટર સાયકલ એન્જીન નંબર-HA11E7P5J55064 ચેસીસ નંબર-MBLHAW224P 5J57979 વાળુ જેની કિંમત રૂ.૨૦,૦૦૦/- વાળુ ડ્રાઈવીંગ લાયસન્સ વગર જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં સર્પાકાર રીતે ચલાવી મળી આવતા મોટર સાયકલ કબ્જે કરેલ છે…

(2) હરજીભાઈ ભનુભાઈ માથાસુરીયા રહેવાસી ઢુવા કેફી પીણું પીધેલ હાલતમાં મોટરસાયકલ ચલાવવાના ડ્રાઈવીંગ લાઈસન્સ વગર પોતાના હવાલાવાળું હિરો સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ રજી. નંબર જી.જે. ૧૩ બી.એફ. ૭૪૩૯ કિંમત રૂ.૨૫,૦૦૦ વાળું કબ્જે કરેલ છે.

બંને સામે એમ.વી.એકટ કલમ.૧૮૫, ૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ ગુન્હો નોંધી આરોપીને પકડેલ છે…

સૌ પ્રથમ અને સીધા જ સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!