કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કોળી કેરિયર એકેડેમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિરના ઓડિટોરીયમ હોલ ખાતે આજરોજ કોળી કેરિયર એકેડેમી દ્વારા તૃતિય તેજસ્વી વિદ્યાર્થી સન્માન

સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં કોળી સમાજના નાગરિકો, સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
આ કાર્યક્રમમાં સારંગપુર ધામના આર્યનભગત, કાળાસર ઠાકરધણી જગ્યાના મહંત વાલજીભગત, પરિવર્તન કોળી કેરિયર એકેડેમી સુરેન્દ્રનગરનાં ડૉ. મુકેશભાઇ મકવાણા, વાંકાનેર આરએફઓ જે. જી. મેણીયા સહિત વાંકાનેર વિસ્તારના સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા…

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!