કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ/ કર્મચારીઓનું સન્માન

નાયબ પોલીસ અધિક્ષક સમીર સરડા, મહેસુલ ના. મામલતદાર હસમુખભાઈ કણજારીયા અને ટંકારા વિ. અધિકારી આઈ.એ. પરાસરાનો સમાવેશ

ટંકારા: અહીં ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીઓ, અને કર્મચારીઓનું કલેકટર, એસપી, ડીડીઓ સહિતના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ પોલીસ વિભાગમાં વાંકાનેરના નાયબ પોલીસ અધિક્ષક સમીર સરડા અને ટંકારાના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. છાસિયાને સન્માનિત કરાયા હતા. સાથે જ ટંકારા આર.પી.આઈએસ.એમ. ચૌહાણનો સમાવેશ થાય છે…

વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

ઉપરાંત વાંકાનેર મહેસુલ નાયબ મામલતદાર હસમુખભાઈ કણજારીયા, ટંકારા મહેસૂલ મામલતદાર બીપીનભાઈ પેથાપરા, ટંકારા વિસ્તરણ અધિકારી આઈ.એ. પરાસરા અને વિદ્યાર્થીઓને વિશિષ્ટ પદ્ધતિથી શિક્ષણ સાથે અન્ય પ્રવૃતિઓમાં પારંગત બનાવવાની કામગીરી બદલ ટંકારાની વાઘગઢ પ્રાથમિક શાળાને સન્માનિત કરાઈ હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!