કુલ ઘર 1687 અને વસ્તી 9778 ની થાય છે
વાંકાનેર વિસ્તારમાં શેરસીયા (નારેદાવાળા) 43 ગામમાં રહે છે, જેમાં વાંકાનેર તાલુકાના 41 ગામો ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકાના એક – એક ગામનો સમાવેશ થાય છે.
ગ્રામ્ય અને વાંકાનેર શહેર તથા રાજકોટ શહેરમાં વસતા શેરસીયા (નારેદાવાળા) ના કુલ ઘર 1687 અને વસ્તી 9778 ની થાય છે.
પ્રથમ પાંચ ગામમાં સૌથી વધુ રહેતા શેરસીયા (નારેદાવાળા)ના ઘરની સંખ્યા મુજબ ક્રમશ: નીચે પ્રમાણે છે
(1) તીથવા (2) જોધપર (3) રાણેકપર (4) પંચાસર (5) દીઘલીયા.
ગામ દીઠ ઘર અને વસ્તી નીચે મુજબ છે.
શેરસીયા પરિવાર (નારેદાવાળા) પરિચય પુસ્તિકા 2016-17 ના આધારે
સંપાદક: નઝરૂદીન બાદી મો: 78743 40402.