છોકરીનો ફોન આવશે અને તમારા ખાતાનું બેલેન્સ ખતમ
અમદાવાદ પોલીસે જાહેર કરી એડવાઈઝરી
અમદાવાદ શહેર પોલીસ
UPI Fraud with emotions થી સાવધાન
CYBER CRIME BRANCH AHMEDABAD CITY
ગુગલ-પે, પેટીએમ, ફોન-પે તો વાપરતા જ હશો…
તમે અચાનક તમામ એકાઉન્ટમાં 1000 રૂપિયા ક્રેડિટ થશે…




થોડીક મીનીટોમાં તમારી પાસે એક છોકરીનો માસુમ અવાઝમાં ફોન આવશે કે ભુલથી તમારા એકાઉન્ટમાં મારા રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા છે મને તે પાછા આપી દો પ્લીઝ…
હું જે નંબર આપુ છું તેમા મારા રૂપિયા ટ્રાન્સફર કરી દો.
જેવા તમે આપેલ નંબર ઉ૫૨ રૂપિયા ટ્રાન્સફર કરશો કે તુરત જ તમારી નાણાંકીય વિગતો હેકર પાસે જતી રહેશે અને તમે સાયબર ક્રાઇમનો ભોગ બની શકો છો.
જરૂ૨ જણાય તો એવા એકાઉન્ટથી રૂપિયા ટ્રાન્સફર કરવા કે જેમા ઓછામાં ઓછુ બેલેન્સ હોય.
NCCRP PORTAL
www.cybercrime.gov.in
CYBER AWARENESS MONTII 2023
CALL-1930
GUJARAT POLICE
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

