વાંકાનેર પોલીસ સ્ટેશનની અપીલ
તહેવારના દિવસોમાં બહાર ફરવા જવાનું થાય તો આટલી બાબતોનું ધ્યાન રાખજો.
♦ આપનું ઘર વ્યવસ્થિત લોક કરીને જવું.
♦ ઘરમાં દાગીના કે કોઈ કિંમતી ચીજ વસ્તુઓ રાખવી નહિ.
♦ કિંમતી વસ્તુઓ સુરક્ષિત જગ્યા એ કે લોકરમાં રાખવી,
♦ આપના ઘરના CCTV કેમેરા ચાલે છે કે નહિ તેની ચકાસણી કરી લેવી.
♦ જો તમે વધુ સમયસુધી બહાર જવાના હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં અવશ્ય જાણ કરો.
તહેવારો ઉજવા તકેદારી સાથે…
કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં
હેલ્પલાઇન 100/112
મહિલા હેલ્પલાઈન 181
વાંકાનેર પોલીસ સ્ટેશન સીટી સંપર્ક નં. 02828-220556
વાંકાનેર પોલીસ સ્ટેશન તાલુકા સંપર્ક નં. 02828-220665
પોલીસની મદદ મેળવો.