કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હસનપર પ્રાથમિક શાળાના શિક્ષકનું પ્રેરણાદાયી કાર્ય

વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની હસનપર પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક તથા વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રી શ્રી ધવલભાઈ બી. મહેતાએ તા. ૧૫/૦૯/૨૦૨૪ના રોજ તેમના પિતાશ્રી સ્વ. ભરતભાઈ મુળજીભાઈ મહેતાની ૭ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વાંકાનેર પુસ્તક પરબ

ટીમને ૧૦૦૦ રૂપિયા પુસ્તકો ખરીદવા ભેટ સ્વરૂપે આપેલ છે. આ તકે વાંકાનેર તાલુકાની પુસ્તક પરબ ટીમે ધવલભાઈ બી. મહેતા દાતા પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!