કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરના TDO પાયલબેનની બદલી

જિલ્લાના 18 હથિયાર ધારી PSI ની આંતરિક બદલી

વાંકાનેર (તાલુકા) ના પેથા કે સોંઘમ માળિયા (મી.) મુકાયા

વાંકાનેર (સીટી) માં ખીમાભાઈ એચ ભોચીયા અને દિનેશભાઈ વી ખાંભલાની વાંકાનેર (તાલુકા) માં મુકાયા
જયદેવસિંહ કે રાણા ટંકારા મુકાયા

મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી 18 પીએસઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યા છે મહિલા પીએસઆઈ સહીત 18 પીએસઆઈની જીલ્લામાં આંતરિક બદલીનો હુકમ જીલ્લા પોલીસવડાએ કર્યો છે. મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈની બદલી કરવામાં આવી છે જેમાં હળવદ ફરજ બજાવતા નીરવ વાણીયા, લીવ રીઝર્વ (એટેચ-વાંકાનેર સીટી) અવિનાશ પી મેવાડા, લીવ રીઝર્વમાં રહેલ મુસ્તુફા જે કુરેશી, જયદીપસિંહ વી ઝાલા અને હરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.

તેમજ હળવદ ફરજ બજાવતા કેતનકુમાર એચ અંબારીયા અને સીટી એ ડીવીઝનમાં ફરજ બજાવતા હરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજાની મોરબી તાલુકા પોલીસમાં બદલી, તેમજ મોરબી તાલુકામાં ફરજ બજાવતા અરુણ બી મિશ્રા, લીવ રીઝર્વમાં રહેલ રાજેન્દ્ર બી ટાપરીયા અને મોરબી તાલુકાના શિવાંગકુમાર એચ ભટ્ટની હળવદ પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે લીવ રીઝર્વ ખીમાભાઈ એચ ભોચીયાની વાંકાનેર સીટી, અને

લીવ રીઝર્વ દિનેશભાઈ વી ખાંભલાની વાંકાનેર તાલુકા, લીવ રીઝર્વ જયદેવસિંહ કે રાણાની ટંકારા, વાંકાનેર તાલુકાના પેથા કે સોંઘમની માળિયા (મી.) અને હળવદના હિરેન એન ગઢવીની નાયબ પોલીસ અધિક્ષક એસ સી/એસતી સેલ મોરબી ખાતે બદલી કરવામાં આવી છે. ચાર્મી એમ કરકર અને ચીમનભાઈ એસ સોંદરવાની એટેચ તરીકે મોરબી તાલુકા પોલીસ મથકમાં તેમજ એ ડીવીઝનમાં ફરજ બજાવતા અશોકકુમાર એસ શુક્લની એટેચ તરીકે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!