વાંકાનેર શહેર અને તાલુકામાં 227 આંગણવાડી
4 આંગણવાડીમાં જગા ખાલી
દિગ્વિજયનગરમાં 1, રામચોકમાં 1, ચંદ્રપુરમાં 5, ગુલશનપાર્કમાં 2, કોઠારીયામાં 3, રાતીદેવળીમાં 5, વઘાસિયામાં 3, પંચાસરમાં 4, સિંધાવદરમાં 7, મહીકામાં 4 અને ગાંગિયાવદરમાં 2 આંગણવાડીઓ
વાંકાનેર: જો આપના વિસ્તારમાં ભૂતિયા આંગણવાડી હોય તો નીચે મુજબના ઓફિસરનો સંપર્ક કરી શકો છો…
સંપર્ક માહિતી
શાખાનું નામ: આઈ.સી.ડી.એસ
શાખાનું સરનામુ: ગીબ્સન મિડલ સ્કૂલ રેલ્વે સ્ટેશનની બાજુમાં -મોરબી
મુખ્ચ સંપર્ક અઘિકારી: શ્રી પ્રોગ્રામ ઓફિસર
ફોન નં: ૦૨૮૨૨ ૨૨૨૭૧૬
ઇન્ટર કોમ નં: ૨૨૪
શાખાના વહીવટી અઘિકારીઓ
અં. નં. વહિવટી અઘિકારીનું નામ: હોદ્દો ફોન નંબર (કચેરી): ફેકસ નંબર: મોબાઇલ નંબર: ઇ-મેલ
૧ મયુરીબેન એચ. ઉપાધ્યાય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ૦૨૮૨૨-૨૨૨૭૧૬ – ૯૬૩૮૧૧૪૧૨૪ icds.morbi@gmail.com
જો મોરબીથી કોઈ જવાબ ન મળે તો ગાંધીનગરનું સરનામું નીચે મુજબ છે…
ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ, બ્લોક નં. 20, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર- 360 210, ફોન: 079 – 23253305 E-mail: support-icds@gujarat.gov.in.
જો ગાંધીનગરથી પણ કોઈ કાર્યવાહી ન થાય તો નવી દિલ્હીનું સરનામું નીચે મુજબ છે…
Ministry of Women and Child Development, Government of India, Shastri Bhawan, New Delhi. Phone Number: 011-23381611. અથવા Hon. Smt.Indra Mallo Commissioner 022-27576388 comicdsraigadbhavan@gmail.com
સરકાર આ યોજના હેઠળ વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે. જે સંચાલિકાઓ આંગણવાડીનો નિયમ મુજબ સમય જાળવે છે, બાળકોની સંખ્યા સાચી લખે છે, ધાત્રી અને સગર્ભા બહેનોને નિયમ મુજબ લાભ પહોંચાડે છે, એમને સલામ ! શહેર અને તાલુકામાં ચાલી રહેલી આંગણવાડી કેન્દ્રના નામ, સ્થળ અને સંચાલિકાના નામો નીચે મુજબ છે.
સૌજન્ય: https://morbidp.gujarat.gov.in/morbi/documents/anganvadi-mahiti.pdf
આંગણવાડીનું નામ સરનામું સંચાલકનું નામ
દિગ્વિજયનગર ધોળેશ્વર રોડ શોભનાબેન પી.કચાવા
રણજીતનગર વેલનાથપરા સોલંકી શારદાબેન ખોડાભાઈ
કુંભારપરા હનુમાન મંદિર પાસે જાદવ મનીષાબેન કે.
ભરવાડપરા સમાજના મકાનમાં પરમાર ગોદાવરીબેન
લક્ષ્મીપરા-૧ મસ્જિદવાળી શેરી બેલીમ દિલશાદ આઇ.
લક્ષ્મીપરા-૨ મસ્જિદની બાજુમાં કપડવંજી યાસ્મિનબેન ફારૂકભાઈ
આંબેડકરનગર-૧ વાલ્મીકિવાસ ચાવડા શારદાબેન કેશવજી
આંબેડકરનગર-ર વાસમાં બથવાર મંજુલાબેન જીવાભાઇ
વીશીપરા-૧ શેરી નં.૧ વજેસંગભાઈનાં મકાનમાં જાલા કોકિલાબા જયપાલસિહ
વીશીપરા-૨ ગોડાઉનની સામે ડાકોર નાહીદાબેન અલારખા
વીશીપરા-૩ રામપીરના મંદીરવાળો ચોક ગોસ્વામી પ્રસનનાબેન હરસદગિરિ
રામકૃષ્ણનગર રામદેવપીર મંદિરમાં ચાવડા જયાબેન કે.
આરોગ્યનગર-૧-૨ ભરવાડ ધકુબેનના મકાનમાં ચાવડા શારદાબેન કેશવજી
૨પ વારિયા-૧ ભંગારના ડેલા સામેની શેરી વિહર સાહિદાબેન ગફારભાઈ
૨પ વારિયા-૨ એકતા સોસાયટી રાઠોડ દિવ્યાબેન રતિલાલ
જીનપરા ભાટિયા શેરી રાંદલમાનાં મકાનની સામે સુરાણી વિપાબેન પ્રવીણભાઈ
મિલપ્લોટ-૧ બેંકવાળી શેરી સોલંકી તરુણાબેન રવજીભાઇ
મિલપ્લોટ-૨ રામપીરના મંદીરવાળો ચોક સોલંકી દક્ષાબેન છગનભાઈ
મિલપ્લોટ-૩ રામપીરવાળા ચોકમાં સેટાણીયા જયશ્રીબેન હિતેશકુમાર
દેવીપૂજક વિસ્તાર દેવીપૂજક વિસ્તાર ચોક છીપરિયા મનીષાબેન વિભાભાઈ
નવાપરા પંચાસર રોડ રામપીરના મંદિરમાં પરમાર દક્ષાબેન પ્રલ્હાદભાઈ
સિપાઈ શેરી-૧ શેરી -૩ ચોકમાં સેયદ શાહનાબેન આશીદભાઈ
સિપાઈ શેરી-ર ચોકમાં ગોરિ હફિજા યુનુસભાઈ
ઈદગાહ કુંભારપરા ચોક ઇસ્માઇલભાઈના મકાનમાં સૈયદ ફરિદાબેન ઇમ્તિયાજ
સંધી સોસાયટી ચોકમાં જ્યોતિ વિદ્યાલયની બાજુમાં ચોહાણ સબિનાબેન સિકંદર
આશિયાના ઘંટીવાળી શેરી આં.વાડી મકાન કાદરી યાસ્મિન ઇમ્તિયાજ
મોમીન શેરી સંચાવાળી શેરી મન્સૂરી રેહાનાબાનું મો.ઇકબાલ
વોરાવાડ રામપીર મંડપ સર્વિસની બાજુમાં ચાવડા હેતલ નરોતમભાઈ
સલાટ વિસ્તાર સલાટ ચોકમાં બેલીમ રેશમાબેન હુશેનખાન
રામચોક મિનારાવાળી શેરી જાડેજા અંજનાબા મિલનસિંહ
હસનપર-એ સ્કુલની અંદર સુરેલા જયાબેન કે.
હસનપર-બી આં.વાડી મકાન કેન્દ્ર-બી સોલંકી નિરંજના બેન એમ.
હસનપર-સી સ્કુલમાં ભાટી કપિલાબેન શ્રવણભાઈ
વીશી ધમલપર સ્કુલમાં બાવડિયા હેતલબેન મોહનભાઇ
પલાસડી બીપીએલ વિસ્તારમાં ડાંડીયા મદીનાબેન એ.
જૂના લૂણસરીયા રાણીમાં મંદિરની બાજુમાં રાછડિયા રમીલાબેન જી.
નવા લૂણસરીયા સ્કુલમાં શેરસિયા અનિશા નુરમામદ
બોકડથંભા સ્કુલમાં ઝાલા શંકુતલાબા એમ.
કેરાળા-એ કૉમ્યુનિટી હોલની બાજુમાં કુરેશી હાલીમાબેન એચ.
કેરાળા-બી સ્કુલમાં સાગઠિયા મનીષા લાલજીભાઈ
કેરાળા-સી ખીજડા પરામાં ગધાત્રા કૈલાસબેન ગિરધરલાલ
ચંદ્રપુર-એ પાણીનાં ટાંકા પાસે ખોરજિયા મરિયમબેન ઉસ્માનભાઈ
ચંદ્રપુર-બી પાણીનાં ટાંકા પાસે માથકિયા નુરીબેન એ.
ચંદ્રપુર-સી સ્કુલમાં ભુરિયા હનુમાન પાસે ગોહિલ ઇન્દુબેન એ.
ચંદ્રપુર-ડી સ્કુલમાં ભુરિયા હનુમાન પાસે ફૈજ ખાતૂનબેન એ.
ચંદ્રપુર-ઇ સ્કુલની બાજુમાં શેરસિયા હનિફાબેન ઈસ્માઈલ
લાલપર સ્કુલમાં ટૂડિયા વિજયાબેન જે.
લિંબાળા-એ સ્કુલમાં સૈયદ મદીનાબેન એ.
લિંબાળા-બી ગામના ચોકમાં વર્ષાબેન આર. મકવાણા
રસિકગઢ
નવા ધમલપર સ્કુલની બાજુમાં
ગુલશનપાર્ક-૧ ગુલશન મસ્જિદવાળા ચોકમાં વડાવીયા નજમાબેન સલિમભાઈ
ગુલશન પાર્ક-૨ આં.વાડી મકાનમાં મારવિયા સુનેરાબેન હુશેનભાઈ
મેસરીયા-એ પી.એચ.સી. પાસે માથકિયા હસીનાબેન એ.
મેસરીયા-બી દરબારગઢ પાસે ગલ્ચર સવિતાબેન આર.
મેસરીયા-સી વરથાળાની શાળા પાસે પંચાલ સરદાબેન દાતારમ
મેસરીયા-ડી પી.એચ.સી. પાસે પરાસરા નસરતબેન હયાત
અદેપર શાળાની બાજુમાં મિયાત્રા અનિતાબેન લાલજીભાઈ
વિનયગઢ શાળાની બાજુમાં સારેસા નિરુબેન ડી.
વિઠ્ઠલગઢ શાળાની બાજુમાં સાધુ હર્ષાબેન ભરતભાઈ
તરકીયા હેલ્પરના ઘરે સોલંકી રંજનબેન કે.
ગુંદાખડા શાળાની બાજુમાં સારડીયા મંજુલાબેન એમ.
સમઢીયાળા-એ પંચાયતની બાજુમાં હેરજા સમીમબેન ગુલામ
સમઢીયાળા-બી ગામની બહાર બાજુ રોશનબેન ઇબ્રાહિમભાઈ
સમઢીયાળા-સી જાપા પાસે ગાંગળિયા રેખાબેન કાળાભાઈ
રાતડીયા જૂની શાળાની બાજુમાં પટેલ ભાવનાબેન જી.
ગારીડા પંચાયતની બાજુમાં પરાસરા મદીનાબેન મહેબૂબ
જાલીડા શાળાની બાજુમાં વાનંદ પુષ્પાબેન એન.
રંગપર શાળાની બાજુમાં ગોંગિયા સરદાબેન નાથાભાઇ
ભલગામ-એ પંચાયતની બાજુમાં વૈષ્ણવ રેખાબેન પી.
ભલગામ-બી ચોરા પાસે ભોરણિયા તબસુમ ઇરફાન
ભલગામ-સી શાળાની બાજુમાં બથવાર ઇલાકુમારી ભોજાભાઈ
ઠીકરિયાળા ચોરા પાસે ભટ ચંદ્રિકાબેન એમ.
જેપુર ગામની બહાર બાજુ મકવાણા હંસાબેન આર.
રૂપાવટી શાળાની બાજુમાં જાદવ મિતાબેન પ્રવીણભાઈ
તીથવા એ પંચાયત કચેરીની બાજુમાં ગઢમાં વોરા શમિમબેન આઈ.
તીથવા બી ભરવાડ વિસ્તારમાં પરાસરા ફાતમાબેન એન.
તીથવા સી હરિજનવાસ મકવાણા ભાનુબેન એમ.
તીથવા ડી પરવેઝનગર પ્રાથમિક શાળા પાસે પરાસરા નફિસાબેન ગુલામકસીમ
તીથવા ઈ લાલશા નગર પ્રાથમિક શાળા પાસે ભોરણિયા મુમતાઝબેન ઈદ્રીસભાઈ
તીથવા એફ બીજો કૂબો પ્રાથમિક શાળા પાસે ખલીફા યાસ્મિન મામદભાઈ
તીથવા જી બાલાપીરનગર શેરસિયા યાસ્મિન ઉસ્માન
તીથવા એચ હુશેનનગર ખોરજિયા નિયામત સાજીભાઇ
અરણીટીંબા એ પંચાયત કચેરીની બાજુમાં બાદી હલુબેન એચ.
અરણીટીંબા બી પંચાયત કચેરીની બાજુમાં માથકીયા રહિમાબેન વી.
કોઠારીયા-એ પ્રાથમિક શાળા પાસે બાદી તોહિદાબાનુ રફીક
કોઠારીયા-બી ભરવાડ વિસ્તારમાં શેરસિયા અસ્મિદા અહમદ
કોઠારીયા-સી બીપીએલ પ્રા.શાળા વનાણી કંચનબેન અશોકભાઇ
પીપળીયારાજ એ જૂની પ્રાથમિક શાળા પાસે કડીવાર રીમીબેન એસ.
પીપળીયારાજ બી નવી પ્રાથમિક શાળા પંચાયત કચેરી પાસે કડીવાર મરિયમબેન એમ.
પીપળીયારાજ સી ખ્વાજા નગરમાં ખલીફા સુગ્રાબેન અખતરહુસેન
પીપળીયારાજ ૧ બજારમાં ખાજા આગળ કડીવાર જોહરાબાનું અલાવદી
પીપળીયારાજ ર અરણીટીબાના રસ્તા પાસે દેકાવડિયા જુબેદાબેન ઇમ્તિયાજ
વાલાસણ એ પ્રાથમિક શાળાના મેદાનમાં ભોરણિયા ગુલ્સનબેન એફ.
વાલાસણ બી પંચાયત કચેરીની બાજુમાં સિપાઈ હામીદાબેન એન.
વાલાસણ સી દેવી પૂજન વિસ્તારમાં કડીવાર શેરબાનું મયૂદિન
કોટડા નાયાણી એ દરબારગઢ પ્લોટમાં ગોહિલ ધરમબા એમ.
કોટડા નાયાણી બી પ્રાથમિક શાળા પાસે હોથી મુમતાજ બોદુભાઈ
પાંચદ્વારકા એ પ્રાથમિક શાળા પાસે લધર શાયરાબનું જી.
પાંચદ્વારકા બી પ્રાથમિક શાળા પાસે કુરેશી જહરૂનિશા આઇ.
પાંચદ્રારકા સી પંચાયતની બાજુમાં કડીવાર આજેજાબેન રહિમભાઈ
પાંચદ્રારકા ડી બ્લોકમાં બાદી જેનમબેન મામદભાઇ
અમરસર એ પંચાયતની બાજુમાં ખોરજિયા રોશનબેન વી.
અમરસર બી પ્લોટમાં બાદી મદીનાબાનુ હુશેનભાઈ
રાતીદેવળી એ પંચાયત કચેરીની બાજુમાં ઝાલા ઇલાબા નરપતશિહ
રાતીદેવળી બી હરિજનવાસ સોલંકી હર્ષિદા વી
રાતીદેવળી સી ગુલશન નગરમાં અંબાલિયા સુશિલાબેન કલ્યાણભાઈ
રાતીદેવળી ડી નવી રાતીદેવળી સોલંકી નીલમબેન અનિલભાઈ
રાતીદેવળી ઈ નવી રાતીદેવળી પ્રા.શાળા શેરશિયા ફરિદા હુશેનભાઈ
વાંકીયા એ પંચાયત કચેરીની બાજુમાં શેરશિયા નુરીબેન એચ.
વાંકીયા બી નવા વાંકીયા -૩ માં ખોરજિયા હનિફાબેન
વાંકીયા સી નવા વાંકીયા -૨ પ્રા.શાળાની બાજુમાં હિંગોરા ગુલ્સન ઇબ્રાહિમ
પંચાસીયા એ પંચાયત કચેરીની બાજુમાં વાઘેલા કોકિલાબેન ડી.
પંચાસીયા બી પંચાયત કચેરીની બાજુમાં નજમાબેન આર.ઇશાકી
પંચાસીયા સી વાડીના પ્લોટમાં વાઢેર હંસાબેન કિરણકુમાર
પંચાસીયા ડી દરબારગઢ શેરી ખોરજિયા રસીદાબેન યાકુબ
પંચાસીયા ઈ ખારી પ્લોટમા માથકિયા મેમુનાબેન સાજીભાઇ
રાણેક્પર એ પંચાયત કચેરીની બાજુમાં વોરા કાન્તાબેન પી.
રાણેકપર બી મફતીપરામાં બ્લોકમાં માથકિયા કુલસુમ બેન એ.
વઘાસિયા જૂના એ પંચાયત કચેરીની બાજુમાં સોલકી શાંતાબેન મોહનભાઇ
વઘાસિયા જૂના બી પ્રાથમિક શાળા પાસે કાજી મોબીનાબેન અબ્બાસ
વઘાસિયા નવા પ્રાથમિક શાળા પાસે મકવાણા અંજનાબેન મૂલજીભાઈ
પંચાસર એ પ્રાથમિક શાળા પાસે શેરસિયા સાયરાબાનું અબ્દુલભાઈ
પંચાસર બી હરિજનવાસ પાસે અંબાલિયા શાહિદાબેન ઇબ્રાહિમ
પંચાસર સી મસ્જિદવાળી શેરી ચોધરી નસિમબાનુ સાજીભાઇ
પંચાસર ડી પંચાસર રોડ બ્લોકમાં ધારીએ મહેમદાબાદી જયશ્રીબેન મગનભાઈ
સિંધાવદર-એ હુશેની સોસાયટી તરિયા સાઈરાબાનુ એસ.
સિંધાવદર-બી ખોજા પેઢલીવાળી શેરી અદાણી જરીનાબેન બી.
સિંધાવદર-સી વસીલા સોસાયટી મીનાબેન યૂ. ગઢવી
સિંધાવદર-ડી અશરફનગર સ્કુલ પાછળ મકવાણા લતાબેન મહેશભાઇ
સિંધાવદર-ઈ કાસમપરા સ્કૂલમાં
સિંધાવદર લિંબાપરા સ્કૂલમાં પરમાર દિનાબેન સી.
સિંધાવદર ગાત્રાડ નગર ગાત્રાડ નગરમાં વકાલીયા અનિશા અબ્દુલભાઈ
વિડી ભોજપરા શાળાના કમ્પાઉન્ડમાં માલવીયા સલમાબાનુ નજરહશેન
ખીજડીયા-એ શાળાના કમ્પાઉન્ડમાં મકવાણા દયાબેન ડી.
ખીજડીયા-બી શાળાના કમ્પાઉન્ડમાં
ખીજડીયા-સી ધાર(હનુમાન) પરમાર ઉર્મિલા બેન હંસરાજભાઈ
ઘીયાવડ ભરવાડ વાસ, હિન્દુભાઈ ભરવાડ પાછળ
વણઝારા શાળાના કમ્પાઉન્ડમાં મોરડીયા શોનલબેન તળશીભાઈ
ખેરવા-એ શાળાના કમ્પાઉન્ડમાં જાડેજા સોનલબા મહેન્દ્રસિહ
ખેરવા-બી મોમીન શેરી મસ્જિદવાળી ગલી ખોરજિયા હનિફાબેન અલીભાઇ
પીપરડી શાળાના કમ્પાઉન્ડમાં મેસાણિયા રોશનબેન એમ.
ખખાણા અવેડા સામે મકવાણા હંસાબેન વી.
જૂના કણકોટ-એ શાળાના કમ્પાઉન્ડમાં કણકોટ-૧ ભોરણિયા જેનમબેન ગુલામરસુલ
નવા કણકોટ-બી કણકોટ-૨ શેરસિયા નફિસાબાનુ ફતેહભાઈ
કણકોટ-સી કણકોટ-૩ વકાલિયા ફિરોજાબેન સાજીભાઇ
નવા કણકોટ-ડી મેઇન બજાર, જમણી બાજુ કણકોટ-૧ બાદી જેનમબેન ઉસ્માનભાઈ
અગાભી પીપળીયા સહકારી મંડળી પાસે ગોંડલિયા હંસાબેન આઇ.
જૂની કલાવડી પ્રાથમિક શાળા પાસે દેકાવડિયા રોશનબેન ઇરફાન
નવી કલાવડી- એ બજારમાં શેરસિયા રીમીબેન એ.
નવી કલાવડી- બી શાળાના કમ્પાઉન્ડમાં બાદી જમીલા ફિરોજભાઈ
પ્રતાપગઢ શાળાના કમ્પાઉન્ડમાં રસીદાબેન અયુબખાન કાજી
રાજાવડલા-એ પંચાયત સામે
રાજાવડલા-બી સહકારી મંડળી પાછળ વડાવીયા હસીનાબેન એ.
રાજાવડલા-સી નવી સ્કૂલની બાજુમાં ચુડાસમા નજમાંબેન ઈકબાલભાઈ
રાજાવડલા-ડી જમાઈ વિસ્તાર બાદી સમીમબનું ઇમ્તિયાજ
મહીકા-એ શાળામાં કાજી સકિનાબેન યૂ.
મહીકા-બી શાળામાં આંબાતળ સિરીનબેન યૂનુસભાઈ
મહીકા-સી પાણીના ટાંકા પાસે રાવત ભાવનાબેન રાજેશભાઈ
મહીકા-ડી ગઢની અંદર બાવરા ફરજાના હુશેનભાઈ
કોઠી-એ ગ્રામ પંચાયતની બાજુમાં શેરસિયા અમીનાબેન એ.
કોઠી-બી ગ્રામ પંચાયતની બાજુમાં પરાસરા અમીનાબેન એમ.
કોઠી-સી શાળામાં ચાવડા મનીષાબેન એમ.
જોધપર-એ ગ્રામ પંચાયત પાસે ખોરજિયા કમિબેન એમ.
જોધપર-બી બ્લોકમાં બાદી રોશનબેન અહમદભાઈ
જોધપર-સી ખારીમાં પરાસરા મુમતાજ અલીભાઇ
જોધપર ડી ખારીમાં બાદી રજિયાબેન સાજીભાઇ
ગારીયા-એ શાળામાં વાળા રસિકબા જી.
ગારીયા-બી શાળામાં વાળા લતાબેન વિજયસિંહ
પાજ ગ્રામ પંચાયતની સામે પઠાણ વાહિદાબાનું ઇમરાનભાઈ
કાનપર શાળાની બાજુમાં શેરસિયા મુમતાજબેન એ.
ચાંચડિયા શાળાની બાજુમાં સિંધવ મિતલબેન ખાનાભાઈ
શેખરડી ગ્રામ પંચાયત પાસે વાઘેલા કંચનબેન હરજીભાઇ
હોલમઢ ગ્રામ પંચાયત પાસે કુણપરા રતનબેન હંસરાજભાઈ
જાલસિકા મંદિર પાસે ડાંગર ઉર્મિલાબેન આર.
વસુંધરા શાળાની પાછળ પંચાલ રંજનબેન કે.
કાબરાનેસ ઝાંપા પાસે મેર સોનલબેન મનજીભાઇ
લૂણસર-એ ઝાંપા પાસે સંઘાની રંજનબેન એમ.
લૂણસર-બી ગ્રામ પંચાયત પાસે દવે ડીમ્પલબેન વિરલકુમાર
લૂણસર-સી વાસ પાસે ચાવડા નંદાબેન મોતીભાઈ
લૂણસર-ડી વાસમાં ગોહિલ કોકિલાબેન બાબુલાલ
લૂણસર-ઈ ધોળાકુવા વિસ્તાર આઘારા કોમલ રમેશભાઈ
ચિત્રાખડા ચોરા પાસે ડાભી ઉષાબેન પી.
રાજસ્થળી પ્રાથમિક શાળા પાસે વૈષ્ણવ કુંદનબેન પી.
દેરાળા ગ્રામ પંચાયત પાસે માલકીયા મંજુલાબેન એસ.
જાલી પ્રાથમિક શાળા પાસે શેરસિયા સલમાબેન આહમદભાઈ
જેતપરડા-એ ચોરા પાસે શેરસિયા હસીનાબેન એ.
જેતપરડા-બી પ્લોટ ભરવાડ શેરી પાસે સરવૈયા મમતાબેન સોમાભાઈ
ભેરડા ચોરા પાસે રોજાસરા મંજુલાબેન વી.
ખાનપર પ્રાથમિક શાળા પાસે માલકીયા મિતલબેન
પલાસ પ્રાથમિક શાળા પાસે મકવાણા કંચનબેન જી.
રાજગઢ પ્રાથમિક શાળા પંચાયત પાસે ગોહેલ ભાનુમતિ જાદવજી
વરડુસર ઝાંપા પાસે રાઠોડ વનિતાબેન મહેશભાઈ
સરધારકા-એ બસ સ્ટોપ પાસે માલકીયા પારૂલબેન એ.
સરધારકા-બી નવાગામ પ્લોટ વિસ્તાર મેસાણિયા કનિજાબેન અમીભાઈ
ગાંગિયાવદર-એ સહકારી મંડળી દૂધની ડેરી પાસે સરવૈયા રમીલાબેન એસ.
ગાંગિયાવદર બી ગામની અંદર મેઘાણી જયશ્રીબેન નવઘણભાઈ
કાછિયાગાળા પ્રાથમિક શાળા પાસે મકવાણા દેવેન્દ્ર આર.
દલડી-એ ચોરા પાસે પરાસરા મરિયમબેન જે.
દલડી-બી પ્લોટ વિસ્તારમાં ખોરજિયા રૂબીના આશિકભાઈ
કાશીપર ચોરા પાસે ચૌહાણ ધનગૌરી એન.
દીધલીયા-એ ગ્રામ પંચાયત પાસે કાજી હાફિજાબેન આર.
દીધલીયા-બી પ્લોટ વિસ્તારમાં માથકીયા રાભિયાબેન અલાવદિન
માટેલ એ પાથમિક શાળાના કમ્પાઉન્ડમાં માંડલિયા રંજનબેન એસ.
માટેલ બી ગામના ચોકમાં સિહોરા અરુણાબેન અમરશીભાઇ
વિઠ્ઠલપર જૂની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં પરમાર ક્યુરીબેન હાથીભાઇ
આણંદપર નવી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં જોગડિયા પ્રભાબેન રાયસંગભાઈ
મકતાનપર સ્કૂલની બાજુમાં વ્યાસ ભાવનાબેન ધીરજલાલ
જો શહેર/ તાલુકામાંથી ભૂતિયા આંગણવાડી અંગે એક પણ અરજી થશે તો ઉપરથી ચેકીંગ આવવાની શક્યતા છે, આ અંગેની પહેલી જવાબદારી સ્થાનિક અધિકારીની હોય છે…