કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આમ કરવું સારું નહીં, નુકશાનીમાં પડશો !

વાંકાનેર: ચોમાસાના ઝરમર ઝરમર વરસાદના ટીપા શરીરને ભીંજવતા હોય, ચારે કોર આહલાદક ઠંડી પ્રસરી હોય અને મજા માટે છાંટો પાણી કરી બાઈક ચલાવવાનો ધંધો મોંઘો સાબિત થઇ શકે છે…


માટેલ ગામના ધરા પાસે રોડ પર મોટરસાયકલ કેફી પીણું પીધેલ હાલતમાં સર્પાકારે ચલાવી આવતો જોવામાં આવતા પોલીસખાતાએ એમની ટાઢ ઉડાડી છે. એ ભાઈનું નામ મુનાભાઈ જગાભાઈ વિરોડીયા જાતે કોળી (ઉ.વ.૩૧) રહે. માટેલ વાળા છે. મુનાભાઈ હિરો કંપનીનું સ્પલેન્ડર પ્લસ મોડલનું મોટરસાયકલ રજી. નં. GJ-36- E-7090 ચલાવતા હતા


બીજો આવો ગુન્હો વાંકાનેર તાલુકાના તીથવા ગામના પાધરમાં શાઇન મોટર સાયકલ સર્પાકારે ચલાવી નીકળતા ઇસમ કેફી પ્રવાહી પીધેલ હોય ભાઈનું નામ મુકેશભાઈ શંકરભાઈ બામણીયા જાતે.ઠાકુર (ઉ.વ.૨૨) રહે. હાલ તીથવા (સરફરાજભાઈની વાડીએ) તા.વાંકાનેર

મુળ રહે. છોટી કસરાવત તા.જી.બડવાણી (મધ્ય પ્રદેશ) વાળો મોટર સાયકલ રજી. નંબર GJ-36- AK9574 તેમજ એ ભાઈની આંખો નશા તળે લાલઘુમ હતી. આ બંને મજકુરે એમ.વી.એકટ કલમ-૧૮૫, ૧૮૧(૧) તથા પ્રોહી. એકટ-૬૬(૧)બીમુજબનો ગુન્હો કરેલ નોંધી મોટર સાયકલ કબ્જે કરેલ છે.

સૌ પ્રથમ અને સીધા જ સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!