સ્પર્ધકોએ સ્થળ પર હાજર રહેવા સૂચના
મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા યોજાનાર કલા મહાકુંભ 2025-26 માં તાલુકા કક્ષા કલા મહાકુંભની તારીખ અને સ્થળની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં



વાંકાનેર તાલુકા – 26 જુલાઈ 2025 – એલ કે સંઘવી વિદ્યાલય- સવારે 8 વાગ્યે અને ટંકારા તાલુકા – 26 જુલાઈ 2025 – નવયુગ સંકુલ – સવારે 8 વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધકોનેં જિલ્લા કક્ષાએ ભાગ લેવાનો રહેશે. તો જે સ્પર્ધકોએ ભાગ લીધો હોય તેમને સ્થળ પર હાજર રહેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસની યાદીમાં જણાવવામાં આવ્યું છે…
