કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ખેલમહાકુંભ: ચેસમાં પ્રથમ ક્રમાંકે અમરપરા શાળાનો વિદ્યાર્થી

વાંકાનેર: હાલમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ થયેલ ખેલ મહાકુંભ 3.0 -2025 અંતર્ગત યોજાયેલ અન્ડર 14 ચેસ સ્પર્ધામાં

શ્રી અમરપરા તાલુકા શાળાના વિદ્યાર્થી ધંધુકિયા દ્રશ્ય એમ. પ્રથમ ક્રમાંક મેળવી શાળા તેમજ સમગ્ર વાંકાનેર તાલુકાનું ગૌરવ વધારેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!