100 ટકા ધિરાણની રીકવરી કરેલી છે
વાંકાનેર : તાલુકાના ખેરવા ગામે ચાલતી ખેરવા સેવા સહકારી મંડળી લી.ની ચૂંટણી બિનહરીફ થઈ છે. તમામ ઉમેદવારો બિનહરીફ થયા છે. મહત્વનું છે કે, જ્યારથી ખેરવા સેવા સહકારી મંડળીની સ્થાપના થઈ ત્યારથી મંડળીના સભાસદો અને ગ્રામ્ય આગેવાનોએ આગવીસુઝબુઝ અને એકતા દાખવીને બિન હરીફ ચૂંટણી થતી આવી છે. અત્યાર સુધી ક્યારેય પણ મતદાન થયેલ નથી. ત્યારે આ વર્ષે પણ 2024 થી 2029-30 સુધીના સભાસદોની ચૂંટણી બિનહરીફ થઈ છે. તેમજ ખેરવા સેવા સહકારી મંડલીમાં મંત્રી સહિતના સ્ટાફે ઉત્તમ કામગીરીના ભાગરૂપે 100 ટકા ધિરાણની રીકવરી કરેલી છે.
ચૂંટાયેલા સભ્યોની નામાવલી નીચે મુજબ છે
૧). રાજેન્દ્રસિંહ ફતેસિંહ ઝાલા
૨). ઈન્દ્રરાજસિંહ દોલતસિંહ ઝાલા
૩). મંછાબા ભરતસિંહ ઝાલા
૪). વિજયાબેન જસમતભાઈ ભરવાડ
૫). મનહરસિંહ જામભા ઝાલા
૬). દિલાવરસિંહ હરીસિંહ જાડેજા
૭). હુશેન અલીભાઈ કડીવાર૮). વનરાજસિંહ ગોવુભા ઝાલા
૯). હુશેનભાઈ આહમદભાઈ શેરસીયા
૧૦). બલવંતસિંહ ભુરૂભા ઝાલા
૧૧). ચંપકસિંહ સજુભા ઝાલા
૧૨). ઘનશ્યામસિંહ નવલસિંહ ઝાલા
૧૩). કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા
૧૪). સિદ્ધરાજસિંહ ચનુભા ઝાલા૧૫). જગદીશ પોપટભાઈ પરમાર
૧૬). પૃથ્વીરાજસિંહ અજીતસિંહ ઝાલા
૧૭). ગોપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા
૧૮). ગોબરભાઈ રત્નાભાઈ ટોળીયા
૧૯). ધર્મેન્દ્રસિંહ જુવાનસિંહ ઝાલા
૨૦). રામદેવસિંહ દોલતસિંહ ઝાલા
ચૂંટાયેલા તમામ સભ્યોને કમલ સુવાસ ન્યુઝ અભિનંદન પાઠવે છે