રમઝાનમાં ધંધાદારી ફકીરોનો બાયકોટ કરો
(1) કોઠારીયા મુસ્લિમ જમાત તરફથી જાહેરાત કરવામાં આવે છે કે રમઝાન માસમાં કોઈ પણ ફકીર કે ફેરીયા તથા ચંદાવાળા ભાઇઓએ બપોરના 11:00 થી સાંજના 4:30 વાગ્યા સુધી ગામમાં ફરવું નહીં
(2) પેશેવર ફકીર /ભિખારીઓએ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં..
(3) આધાર કાડૅ સાથે લઈને આવવું તથા કોઈ પણ વ્યક્તિ જોવાં માગે તો પોતાનો પુરાવો બતાવવાનો રહશે. (4) મુસ્લિમ ભાઈઓએ આવા ભિખારી/ પેશેવર ફકીરોને ચારથી પાંચ ઈસ્લામિક સવાલો કરી ખાતરી કરવી ..
(5) નકલી ફકીર કે ભિખારીઓને પોલીસમાં સોંપવાની તૈયારી પણ રાખવી
લિ. કોઠારીયા મુસ્લિમ જમાત
આ પણ વાંચો:હર દમ એક કદમ આગળ પંચાસીયા ગામ જુમ્મા મસ્જિદે પંચાસીયા જમાઅતની જકાતથી પહેલા જમાઅતના લાયક લોકોને જકાત આપી પછી વાંકાનેર તાલુકા પછી બહાર આપવામાં આવશે, જકાત આકા (સલ્લલાહો તલ્લાહ અલયહે વસલ્લમ) ના તરીકા મુજબનો
નિર્ણય કરવામાં આવ્યો છે, તેની નોંધ લઇ પહેલા ગામ સોસાયટીનુ કાર્ય કરો, બહારના લોકો વાંકાનેર તાલુકાને પોતાનુ દુબઈ (પેરીશ) સમજે છે તે ઓછુ કરો તેને બાદમાં આપો પહેલા આપણી જરૂરીયાત પુરી કરો…