જળ સંપતિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે ૪ જુલાઈએ મોરબી જિલ્લાના પ્રવાસે છે.
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે બપોરે ૧૩:૦૦ કલાકે વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે.