ગુજરાત રાજ્ય હજ સમિતિ, ગાંધીનગર દ્વારા એક પ્રેસનોટ મોકલાઈ છે જે મુજબ હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઇ દ્વારા સૂચના મળેલ છે કે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર ફોર્મ ઓનલાઇન સબમિટ કરી દેવું. આ વખતે સમય ઓછો હોવાને કારણે ફોર્મ ભરવાની આખરી તારીખ 10-03-2023 છે. જેમાં કોઈ વધારો કરવામાં આવશે નહિ.