કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

આવતી કાલે રાત્રે 11-31થી ચંદ્રગ્રહણ

વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, સાંજે 4 વાગ્યાથી લાગી જશે સૂતક કાળ

રાજકોટ: આગામી તા.28ના શનિવાર (આવતી કાલે) ચંદ્રગ્રહણ ભારત-ગુજરાતમાં દેખાશે. જે ધાર્મિક રીતે પાળવાનું રહેશે. તા.28મીના રાત્રે 11-31 કલાકે ચંદ્રગ્રહણનો પ્રારંભ તથા પૂર્ણ થવાનો રાત્રે 3-56નો છે. ચંદ્રગ્રહણનો વેધ શનિવારે બપોરે 2-31થી છે. બાળકો, રોગી, વૃધ્ધ સગર્ભા સ્ત્રીઓ માટે વેધ શનિવારે રાત્રે નવ વાગ્યાથી શરૂ થશે.

વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી

દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏

ગ્રહણ દરમિયાન તથા ગ્રહણના વેધ દરમ્યાન ખાવું પીવું નહીં. નિંદ્રા કરવી નહી. ચંદ્ર ગ્રહણ દરમ્યાન દરમ્યાન ચંદ્રના જપ કરવા ૐ સોમ સોમાય નમ: અથવા તો પુરાણોકત મંત્રના જપ પણ કરી શકાય છે. જે લોકોની જન્મ કુંડળીમાં કેમદ્રમ યોગ હોય ગ્રહણ યોગ હોય શની કીચંદ્રેનો વિખયોગ હોય માનસિક બીમારી હોય તો ચંદ્રગ્રહણ દરમ્યાન સતત ચંદ્રના જપ કરવાથી તેમાં રાહત મળશે.

ચંદ્રગ્રહણનું રાશી પ્રમાણે ફળ
શુભ ફળ: વૃશ્ચીક, કુંભ, મિથુન, કર્ક, મિશ્ર ફળ: સિંહ તુલા ધન મીન, અશુભ ફળ: મેષ મકર કન્યા વૃષભ ગ્રહણનું શુભ અશુભ ફળ 3 મહિના સુધી મળે છે. ગ્રહણ પુરૂ થાય એટલે સ્નાન જરૂર કરવું અને ત્યારબાદ દાન કરી શકાય છે. ગ્રહણ પુરૂં થાય એટલે ચોખા, ખાંડ, સફેત કાપડ, સાકર, તતા સફેદ વસ્તુનું દાન કરવું ઉતમ ફળ આપનાર છે. ચંદ્રગ્રહણ દરમ્યાન મંત્ર દિક્ષા લઈ શકાતી નથી.

આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દિલ્હી, ગુવાહાટી, ઉદયપુર, ઉજ્જૈન, વડોદરા, વારાણસી, પ્રયાગરાજ, ચેન્નઈ, હરિદ્વાર, દ્વારકા, મથુરા, હિસાર, બરેલી, કાનપુર, આગ્રા, રેવાડી, અજમેર, અમદાવાદ, અમૃતસર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દહેરાદૂન, લુધિયાણા, જયપુર, જમ્મુ, કોલ્હાપુર, કોલકાતા અને લખનૌ, મદુરાઈ, મુંબઈ, નાગપુર, પટના, રાયપુર, રાજકોટ, રાંચી, શિમલા, સિલ્ચર સહિત ઘણા શહેરોમાં જોવા મળશે. ભારત ઉપરાંત એશીયા, ઓસ્ટ્રેલીયા, પૂર્વ અમેરીકા, યુરોપ, અને આફ્રિકા બેલ્જીયમ, થાઈલેન્ડ પોર્ટુગલ, હંગેરી, ઈજીપ્ત, તુર્કી ઈન્ડોનેશીયા, ગ્રીસ, ઈટાલી, સ્પેન ઈંગ્લેન્ડ, મ્યાનમાર, સાઉથ આફ્રિકા, ફાંસ, નાઈઝીરીયા, જાપાન- ચીનમાં દેખાશે તેમ શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!