કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 26-09-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે.

ઘઉં 480 થી 535 (250)
ઘઉં ટુકડા 475 થી 525 (200)
મગફળી 1070 થી 1380 (65)

કપાસ 1100 થી 1572 (1700)
મેથી 1000 થી 1330 (4)

તલ 2850 થી 3265 (35)
મગ 1900 (0.5)

અળદ 1810 થી 1861 (5)

ચણા 1148 થી 1161 (5)

ધાણા 1150 થી 1300 (5)

જીરુ 10300 થી 11250 (12)
રજકો 3800 થી 4511 (10)

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!