કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 9-10-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે.

ઘઉં 480 થી 545 (230)
ઘઉં ટુકડા 475 થી 530 (200)

બાજરો 300 થી 400 (10)

જુવાર 950 થી 1011 (7)

મગફળી 1055 થી 1512 (340)

કપાસ 1200 થી 1583 (2400)

એરંડા 1140 થી 1156  (22)

તલ 2700 થી 3150 (36)
મગ 1900 (0.5)

અળદ 1600 થી 1690 (16)

ચણા 1104  (1)

રાય 1220 (0.5)

તુવેર 1700 (0.5)

જીરુ 8060 થી 10711 (8)

રજકો 3900 થી 4671 (7)

ધાણા 1170 થી 1250 (35)

ગૃપમાં કઈ રીતે જોડાશો?

આ સમાચાર તમારા ગૃપમાં કઈ રીતે મોકલશો?

Content Copying Forbidden !!

error: Content is protected !!