વાંકાનેર અને ટંકારાને અનુલક્ષીને પોલીસ કર્મચારીઓના નામ
વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં જિલ્લામાં ફરજ બજાવતા 89 જેટલા પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી કરવામાં આવી છે. તારીખ 01/04/2026 ના રોજ પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા સત્તાવાર હુકમ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને એએસઆઈ કક્ષાના 89 કર્મચારીઓને મોરબી સિટી એ, મોરબી સિટી બી, વાંકાનેર, હળવદ, માળિયા, ટંકારા તેમજ ટ્રાફિક શાખા, સાયબર ક્રાઈમ, અને હેડ ક્વાર્ટર જેવા વિવિધ મથકો પર બદલી કરવામાં આવી છે. ફરજ મુક્ત કરાયેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. બદલી પામેલા વાંકાનેર અને ટંકારાને અનુલક્ષીને પોલીસ કર્મચારીઓના નામ નીચે મુજબ છે…
* રાજેન્દ્રસિંહ પોપટભાઈ સોલંકી : માળિયા(મી) થી વાંકાનેર તાલુકા
* દીલીપકુમાર સોમાભાઈ ગેડાણી વાંકાનેર સીટી થી મોરબી સીટી-બી
* યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા : વાંકાનેર સીટી થી પોલીસ હેડ ક્વા.
* અકીલ હાસમભાઈ બાંભણીયા બેન્ડ વિભાગ થી ટંકારા
* સંજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા : મોરબી તાલુકા થી વાંકાનેર સીટી
* રવિકુમાર જીણાભાઈ લાવડીયા : વાંકાનેર સીટી થી વાંકાનેર તાલુકા
* મુકેશ પ્રેમજીભાઈ ચાવડા : વાંકાનેર સીટી થી મોરબી સીટી-બી
* જેમાભાઈ લાલજીભાઈ વડેખાણીયા: મોરબી તાલુકા થી વાંકાનેર તાલુકા
* મયુરભાઈ મશરૂભાઈ ઝાપડા: મોરબી સીટી-બી થી ટંકારા
* પારુલબેન ભીખાભાઈ વાઘેલા : ટંકારા થી મહિલા પો.સ્ટે.
* પ્રફુલકુમાર જેઠાભાઈ પરમાર : વાંકાનેર સીટી થી ટ્રાફિક શાખા
* કૌશીકકુમાર રતીલાલ પેઢડીયા : વાંકાનેર તાલુકા થી ટંકારા
* સતીષકુમાર દેવશીભાઈ સરૈયા : વાંકાનેર સીટી થી માળિયા(મી)
* ધર્મરાજ પ્રવિણભાઈ કીડીયા : મોરબી સીટી-એ થી વાંકાનેર તાલુકા
* ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા: મોરબી સીટી-એ થી વાંકાનેર સીટી
* સતીષકુમાર મનસુખભાઈ કમોયા : મોરબી સીટી-એ થી વાંકાનેર તાલુકા
* ધર્મેન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા મોરબી સીટી-એ થી વાંકાનેર સીટી
* જનકકુમાર છગનભાઈ મારવાણીયા વાંકાનેર સીટી થી મોરબી તાલુકા
* દિનેશભાઈ હનાભાઈ બાવળીયા : હળવદ થી વાંકાનેર તાલુકા
* મનસુખભાઈ મથુરભાઈ દેગામડીયા SOG થી વાંકાનેર તાલુકા
* હરપાલસિંહ મનહરસિંહ ઝાલા : ટંકારા થી વાંકાનેર સીટી
* હરિશચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા : ટ્રાફિક શાખા થી વાંકાનેર સીટી
* પંકજભા પ્રવિણભા ગુઢડા : ટંકારા થી મોરબી સીટી-બી
* વાલજીભાઈ રામજીભાઈ પરમાર વાંકાનેર સીટી થી વાંકાનેર તાલુકા
* હિનલબેન દિનેશકુમાર કમેજળીયા : વાંકાનેર સીટી થી વાંકાનેર તાલુકા
* મેહુલ વજેરામભાઈ માધવી : પોલીસ હેડ ક્વા. થી વાંકાનેર સીટી
* ધર્મેન્દ્રકુમાર અંબારામભાઈ વાઘડીયા : વાંકાનેર સીટી થી મોરબી તાલુકા
* દિવ્યરાજસિંહ ફતેસિંહ ઝાલા : હળવદ થી વાંકાનેર સીટી
* રાજલબેન ગોરધનભાઈ સરવૈયા મોરબી સીટી-બી થી વાંકાનેર સીટી
* મુકેશ વિશાભાઈ ફાંગલીયા: મોરબી સીટી-એ થી વાંકાનેર તાલુકા
* સંજયભાઈ વાલજીભાઈ માણસુરીયા વાંકાનેર વિભાગ થી ટ્રાફિક શાખા
* વિઠ્ઠલભાઈ નાથાભાઈ સારદીયા : મોરબી સીટી-બી થી વાંકાનેર વિભાગ
* જગદીશકુમાર ઉકાભાઈ ચૌહાણ ટંકારા થી વાંકાનેર તાલુકા
* ફુલીબહેન પુનાભાઈ તરાર : પોલીસ હેડ ક્વા. (એટેચ AHTU) થી વાંકાનેર સીટી
* દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા: હળવદ થી ટંકારા
* જસપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા : માળિયા(મી) થી વાંકાનેર તાલુકા
* પ્રતિપાલસિંહ અનિરુદ્ધસિંહ વાળા : ટ્રાફિક શાખા થી વાંકાનેર સીટી
* જનકબેન પ્રેમજીભાઈ કણઝરીયા : મોરબી સીટી-બી થી વાંકાનેર સીટી
* સતીષ રાજેશભાઈ બસિયા વાંકાનેર સીટી થી હળવદ
* ક્રિષ્નાબેન સાર્દુલભાઈ ગરૈયા : પોલીસ હેડ ક્વા. થી વાંકાનેર સીટી
* અશ્વિન લીલાભાઈ વનાણી : મોરબી સીટી-એ થી ટંકારા

