કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પરથી દેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આરોપી રાહુલ રઘુભાઇ પીપળીયા પોતાના કબજામાં પ્લાસ્ટીકના બાચકામાં આશરે 250 મી.લી. ની ક્ષમતાવાળી કેફી પ્રવાહી ભરેલ નાની નાની કોથળીઓ નંગ.12 દેશીદારૂ લીટર-3 કી.રૂ.60/-નો વેચાણ કરવાના ઇરાદે રાખેલ હોય જેને પોલીસે ભવાની કાંટા પાસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!