કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કેરાળાના માથકીયા વાહિદહુસેનને અને વાંકાનેરના  જિન્નલ ચાવડાને મદદની જરૂર છે

વાંકાનેર તાલુકાના કેરાળા ગામના માથકીયા વાહિદહુસેન રહીમભાઈનો પગ ટ્રેકટરથી ખેતીકામ કરતા અકસ્માતે ડાબો પગ ગુમાવેલ છે. ઈલાજ માટે ગરીબ આ માણસને 22 લાખ ની જરૂર છે.  

વાંકાનેર ખાતે રહેતી ગરીબ બાળકી જીનલ બળદેવભાઇ ચાવડાને હૃદય અને ફેફસાં ના ટ્રાન્સપ્લાન્ટ માટે રૂપિયા 35 લાખની જરૂરત છે. જીનલના માતા આંગણવાડી વર્કર છે. દીકરી ભણવામાં ખુબ હોશિયાર છે, તેને મેડિકલમાં એડમીશન પણ મળ્યું હતું. પરંતુ હાર્ટ અને ફેફસાંની ગંભીર બીમારી થતાં 3 વર્ષથી પથારીવશ છે. હાલમાં જિનલની સારવાર સોલા, અમદાવાદ શહેરની CIMS હોસ્પિટલ માં ડૉ.ધવલ નાયકની દેખરેખ હેઠળ ચાલે છે, આ ગરીબ પરિવારની તેજસ્વી દીકરીના ભવિષ્ય માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે. તેમજ મદદ આપવા ઇચ્છતા લોકો http://impactguru.com/s/Am4UGW અથવા NEFT / IMPS / RTGS (Transfers to this account number would be allowed from Banks in India only), Account number: 2223330003386337, Account name: Jinal Baldevbhai Chavada, IFSC code: RATN0VAAPIS, Bank Name: RBL Bank માં મદદ પહોંચાડી શકે છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!