કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

દિગંબર જૈન મંદિરમાં રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વાંકાનેર: શહેરના આંગણે અજરામર એક્ટિવ અસોર્ટ– વાંકાનેર આયોજિત  તા.09/02/2025 રવિવાર સમય 9.00 થી 1.00 દરમ્યાન દિગંબર જૈન મંદિર વાંકાનેર ખાતે યોજાનાર

અગત્યના મહા રકતદાન કેમ્પમાં કીમતી રક્તનું દાન કરી સહભાગીદાર થવા આયોજકો તરફથી આહવાન કરવામાં આવેલ છે અને સમસ્ત પ્રજાજનો બહોળી સંખ્યામાં પધારે એવો આગ્રહ સેવવામાં આવેલ છે વધુ વિગત આપેલ પેમ્પલેટ મુજબ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!