વાંકાનેર: તાલુકાના પંચાસર ગામે ગ્રુપ ઓફ લશ્કરે હૈદરી ૩૧૩ કમિટી (પંચાસર) એ મેહફીલ એ નાતશરીફનો પ્રોગ્રામનું આયોજન ગોઠવાયેલ છે…


આ પ્રોગ્રામમાં અલ્હાજ પીર સૈયદ શકીલ અહેમદ બાવા સાહેબ, સૈયદ હશનૈન પીરઝાદા બાવા સાહેબ અને મૌલાના ગુલામ મુસ્તુફા પેશ ઇમામ પંચાસર હાજર રહેશે…


નાત ખવાં તરીકે જુનેદ બરકતી ચિત્તોડગઢ, સૈયદ અબ્દુલ કાદિર બાપુ અને સૈયદ સોહીલ કાદરી બાપુ છે. પ્રોગ્રામ ૧૨ ઓક્ટોબર ૨૦૨૪, શનિવાર બાદ નમાજ એ ઈશા પંચાસર જમાતખાનામાં છે…
