છરી સાથે બે પકડાયા
વાંકાનેર: વઘાસીયા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં ૪૧ વર્ષના આધેડનું કોઈ કારણોસર મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે…
મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ વઘાસીયા ગામની સીમમાં કયુંટોન સિરામિકની ઓરડીમાં રહીને કામ કરતા જયંત યુધિષ્ઠરરાય (ઉ.વ.૪૧) નામના આધેડનું લેબર કોલોનીમાં પોતાના રૂમમાં કોઈ કારણોસર મોત થયું હતું બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે….
છરી સાથે બે પકડાયા
વાંકાનેર નવાપરામાં રહેતા અકબરભાઈ ઇબ્રાહીમભાઈ દોના (ઉવ. 40) અને નવપરામાં જ રહેતા વિપુલ મગનભાઈ પાટડીયા (ઉવ. 19) માટેલ ગામ પાસે જામસર રોડ પરથી ગેરકાયદેસર રીતે પેન્ટના નેફામાં એક ધારદાર છરી કીં.રૂ.૫૦ ની રાખી નીકળી મળી આવતા મ્હે. જીલ્લા મેજી. સા. મોરબી નાઓના હથીયાર બંધી જાહેર નામા નં.જે/એમએજી/ક. ૩૭(૧)જા. નામુ/વશી ૨૨૧૦/૨૦૨૪ તા. ૨૩/૧૦/૨૦૨૪ નો ભંગ તથા જી.પી.એકટ કલમ ૩૭ ૧,૧૩૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો છે…