કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

રાતીદેવડીના આધેડને બાઈક અકસ્માતે ઈજા

માટેલમાં મારામારીમાં ઈજા

વાંકાનેર: રાતીદેવડીના આધેડને બાઈક અકસ્માતે ઈજા થઈ હતી અને માટેલમાં મારામારીમાં ઈજા એક યુવાનને ઇજા થઇ હતી…

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા હુશેન મામદ મીમનજીભાઈ બાદી (દૂધ વાળા) નામના 65 વર્ષના આધેડ ઘરેથી જડેશ્વર રોડ પર ગામથી આથમણી બાજુ આવેલ વાડીએ જતા હતા ત્યારે બાઈક અકસ્માતે ઈજા થતા સારવારમાં લઈ જવાયા હતા.ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

માટેલમાં મારામારીમાં ઈજા
વાંકાનેરના માટેલ ગામે રહેતા રણજીત મેરૂભાઈ ડાભી (ઉ.31) નામના યુવાનને મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબીની સિવિલે લઇ જવાયો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!