જીતુભાઈ સોમાણી અને વાંકાનેર શહેરનાં ભાજપ કાર્યકર્તાઓ જોડાયા
વાંકાનેર શહેર ખાતે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને વાંકાનેર શહેરનાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે વસ્તીમાં જઈ ગરીબ લોકોને સાલનું વિતરણ કરી અને બાળકોને જમાડીને ઉજવણી કરાઇ હતી.





આ ઉપરાંત રામ મંદિર ફળેશ્ર્વર મુકામે મહાઆરતીનું આયોજન થયેલ હતું અને મોદીજીના લાબાં દિર્ધાયુ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.


લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
