કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ખેલમહાકુભમાં નાગલપર/ સમથેરવા શાળાનો ઉત્કૃષ્ઠ દેખાવ

વાંકાનેર: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર મોરબીના ઉપક્રમે ખેલમહાકુભ 3.0 અંતર્ગત વાંકાનેર તાલુકાની જામસર સી.આર.સી.ની શ્રી નાગલપર પ્રાથમિક શાળા અને

સમથેરવા પ્રાથમિક શાળાએ તાલુકા કક્ષાની ખો-ખો ની સ્પર્ધામાં ભાગ લીધેલ, જેમાં વાંકાનેર તાલુકામાં શ્રી નાગલપર પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક અને સમથેરવા પ્રાથમિક શાળાએ બીજો ક્રમાંક મેળવી શાળા તેમજ ગામનું નામ રોશન કરેલ છે. જે બદલ જામસર સીઆરસી શ્રી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ તરફથી ભાગ લીધેલ બાળકો અને શાળાના શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!