વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે….
વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે ભુવાશ્રી પ્રવિણસિંહજી વજુભા ઝાલા તેમજ સમસ્ત ઝાલા પરિવાર દ્વારા આગામી તા. 12 થી 14 નવેમ્બર દરમ્યાન નામ કરણવિધી અને માતાજીના માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હવન, થાંભલી મુહુર્ત, પ્રસાદ, ફુલેકું, ડાકની રમઝટ, થાંભલી વધાવવાનું, નામ કરણવિધી તથા મહા પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે, જેમાં પધારવા તમામ સ્નેહીજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે….