PGVCLની ટીમ દ્રારા આયોજન
વાંકાનેર: ભારત દેશમા દર વર્ષે ૧૪ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે….
જે અંતર્ગત ઊર્જા સંરક્ષણના મહત્વ પર સંદેશ ફેલાવવા માટે PGVCL ગ્રામ્ય પેટાવિભાગ-1 વાંકાનેર દ્રારા આયોજીત ચિત્રસ્પર્ધા, નિબંધસ્પર્ધા અને વકતૃત્વસ્પર્ધાનુ આયોજન જીનીયસ સ્કૂલ-મહિકા ખાતે કરવામાં આવેલ; જેમા
PGVCL ના મુખ્ય ઈજનેર એચ.એચ. પટેલસાહેબ, સિનીયર આસીસ્ટન્ટ ડી.બી. મેર, PGVCL ની ટીમ તથા જીનીયસ સ્કૂલનાં આચાર્ય એ.યુ. બાદી દ્રારા વિધાર્થીઓને ઊર્જાની બચત કેવી રીતે કરવી તે બાબતે માહિતગાર કરેલ અને વિધાર્થીઓને પ્રોત્સહિતરૂપે ઈનામો આપવામાં આવેલ હતા….