વાંકાનેર: અહીં જડેશ્વર રોડ પર રાજ્યગુરુશ્રી નાગાબાવા મંદિર પાસે દર મહિનાના પહેલા રવિવારે નવરંગ નેચર ક્લબ દ્વારા પ્રાકૃતિક વસ્તુઓનો મેળો ભરાય છે, આજે એપ્રિલ મહિનાનો પહેલો રવિવાર હોવાથી અહીં મેળો ભરાશે, જેમાં
50 થી વધુ પ્રકારના ડેકોરેટીવ ફૂલ છોડના રોપા- શાકભાજીના બીજ, ખાતર, કુંડા- ગોળ, દેશી ખાંડ, સિંધાલૂણ, શરબત ઓર્ગેનિક અનાજ, કઠોળ, મસાલા, આયુર્વેદિક સાબુ, મહેંદી, એલોવેરા જેલ HAIR COLOR, ધૂપ, સ્ટીક, છાણાં ટીકી, કપૂર, ગૂગળ મધ માત્ર 240 નું કિલો, ચકલીના માળા, કુંડા, માટીના વાસણ કાપડની થેલીઓ રાહત ભાવે વેચાય છે….