વાંકાનેર: ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટેના પરીક્ષાના ફોર્મ ભરવાના નવોદયની ઓફીસીયલ સાઈટ પર ચાલુ થઇ ગયા છે, જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે….☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવાનો બધો જ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે….આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવાના ચાલુ કરવામાં આવેલ છે….
જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2025
ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 16/09/2024☑ ડોક્યુમેન્ટ:
🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
🏻આધારકાર્ડ