કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતનું નવું પ્રધાનમંડળ

નવી સરકાર રચાયા બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી

ગુજરાતમાં ભાજપની નવી સરકાર રચાયા બાદ ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે.

ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી: સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન ગૃહ અને પોલીસ હાઉસીંગ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ પંચાયત માર્ગ અને મકાન અને પાટનગર યોજના ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી

મુળુ બેરા: પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ

કનુભાઈ દેસાઈ: નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ

બળવંતસિંહ રાજપુત: ઉદ્યોગ, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર

ડો. કુબેર ડીંડોર: આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

કુંવરજી બાવળિયા: જળસંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો

રાઘવજી પટેલ: કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

ભાનુબેન બાબરીયા: સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ

ઋષિકેશ પટેલ: આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતો

રાજ્યકક્ષાના મંત્રીઓ:-

હર્ષ સંઘવી: રમત-ગમત અને યુવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)

બચુ ખાબડ: પંચાયત અને કૃષિ

ભીખુસિંહ પરમાર: અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા

મહેશ જે. પટેલ: વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળસંપત્તિ અને પાણી પુરવઠા

જગદીશ પંચાલ: સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉજ્યન (રાજ્ય કક્ષા)

પરષોત્તમ સોલંકી: મત્સ્યોદ્યોગ અને પશુપાલન

પ્રફુલ્લ પાનસેરીયા: સંસદીય બાબતો પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ

કુંવરજી હળપતિ: આદિજાતી વિકાસ શ્રમ અને રોજગાર, ગામ વિકાસ

Content Copying Forbidden !!

error: Content is protected !!