કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

આસોઈ ફીડરમાં નવા ટીસી સબબ લાઈટ બંધ

આસોઈ ફીડરમાં નવા ટીસી સબબ લાઈટ બંધ

વાંકાનેર: પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે

આજ તારીખ 29.3.26 અને રવિવારના રોજ આસોઈ ફીડરમાં નવા ટીસી ઊભા કરવાના કામ માટે સવારે 9:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી પાવર બંધ રહેશે તેની દરેક જેની ગ્રાહકોએ નોંધ લેવી..

Content Copying Forbidden !!

error: Content is protected !!