ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. વાંકાનેર તથા ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ-કેરાળા આયોજિત નીચેની સૂચનાઓ વાંચી જશો
વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ 2023 અને 2024 ના બંને વર્ષમાં પાસ થયેલ S.S.C./ H.S.C./ P.T.C./ ડિપ્લોમા/ ગ્રેજયુએટ/ B.Ed./ પોસ્ટ ગ્રેજયુએટ/ સ્પેશિયલ & પ્રોફેશનલ ડિગ્રી/ સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ 1/2/3 માં પાસ થયેલ વર્ષ પ્રતિભાવંત મોમીન સમાજના
વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તથા ગેલેક્સી સોસાયટીના સભાસદોના પ્રતિભાવંત સંતાનોને સન્માનિત કરવા માટે મોમીન રત્ન સન્માન સમારંભ આગામી દિવાળી વેકેશનમાં ગોઠવેલ છે, તે માટે પરીક્ષાની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો પાછળની સાઈડ નામ, સરનામું,


મોબાઈલ નંબર લખી રૂબરૂ ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. ઓ ગુલશન બ્રાન્ચ, ગુલશનપાર્ક મેઈન રોડ, ચંદ્રપુર , વાંકાનેર ખાતે તા: 10/10/2024 સુધીમાં પહોંચતી કરવી…
નોંધ :
1. અગાઉ ઓનલાઇન અરજી કરેલ વિદ્યાર્થીઓએ પણ રૂબરૂ અરજી કરવી.
2. મૂળ વાંકાનેરના વતની બહાર રહેતા મોમીન જ્ઞાતિના ભાઈઓ બહેનો પણ અરજી કરી શકશે.
3. અરજી આપવાનો સમય સવારે 10:00 થી બપોરે 1:00 અને સાંજે 4:00 થી 5:30
ઓફીસ નંબર Mo : 7878778888