ઓન-લાઇન અરજી કર્યા બાદ માત્ર અરજી રૂબરૂ લેવા માટે બેથી ત્રણ દિવસ પછી આવવાનું રહેશે
અત્યારે ડિજિટલ યુગ છે ત્યારે ફરિયાદ કરવા માટે પણ ગુજરાત સરકારે સગવડતા આપેલ છે. પોલીસ ખાતાના ધક્કા ખાવાથી લોકો બચી શકે છે. પોલીસ રિપોર્ટ ઓનલાઈન કરાવો ઓનલાઈન કોમ્પ્યુટરમાં htpps;//gujhome.gujarat.gov.in અથવા મોબાઇલમાં Google play Storeમાંથી કરી તેમાંથી Citizen First app ડાઉનલોડ કરી તેમાંથી ઓન-લાઈન અરજી કરવી.
પોલીસ રીપોર્ટ માટે નીચેના ડોક્યુમેન્ટ આપવા
એક ફોટો
આધાર કાર્ડ ની ઝેરોક્ષ
રેશનકાર્ડની ઝેરોક્ષ /ચૂંટણી કાર્ડ ની ઝેરોક્ષ
(ઓન-લાઈન અરજી અરજી આપેલ દિવસથી બીજા-ત્રીજા દિવસે લઈ જવાની રહેશે)
સમય સવારે ૧૦-00 થી ૧૪-00