ગુજરાતમાં કુલ ૧૦૯ જાતિઓનો ઓ બી સી માં સમાવેશ કરવામાં આવ્યો છે
ક્રમ કાસ્ટ-કોમ્યુનિટી
(૧) અગરી
(ર) આહિર, આયર બેરીચા
(૩) બફાણ (મુસ્લિમ)
(૪) બારોટ,વહીવાંચા,ચારણ,ગઢવી
(પ) બાવરી અથવા બાઓરી
(૬) બાવા, અતીત બાવા, વૈરાગી બાવા, ગોસાઇ, રામાનંદી, પુરી
(૭) ભારતી, કાપડી નાથ બાવા, ભરથરી, મારગી, ગંગાજળીયા, ગીરી, દેશનામ ગોસ્વામી
(૮) ભાલીયા
(૯) ભામટા, પરદેશી ભામટા
(૧૦) ભરવાડ (જો પછાત ન હોય તો), મોટાભાઇ ભરવાડ, નાનાભાઇ ભરવાડ, ગડરીયા, ધાંગર
(૧૧) ભોઇ, ભોઇરાજ, ઘીમર, ઝીંગા ભોઇ, કેવાટ ભોજ
(૧૨) ભાણારા ભોઇ, મછીદ્રા ભોઇ, પલવર ભોઇ, કિરાત ભોઇ, કહાર ભોઇ, પરદેશી ભોઇ, શ્રીમાળી ભોઇ
(૧૩) ચારણ ગઢવી
(૧૪) છારા, અદોદીયા, સાંસી
(૧૫) ચુનારા
(૧૬) ચુવાળીયા કોળી
(૧૭) દબગર
(૧૮) દીવેચા કોળી
(૧૯) ડફેર (હિંદુ અને મુસ્લિમ)
(૨૦) ઘોબી
(૨૧) ફકીર (મુસ્લિમ)
(રર) ગધઇ (મુસ્લિમ)
(૨૩) ગાદલીયા અથવા ગાદી લુહારીયા
(૨૪) ગલીયારા (મુસ્લિમ)
(રપ) ઘાંચી (મુસ્લિમ), તેલી, મોઢ ઘાંચી, તેલી-સાહુ, તેલી-રાઠોડ, તેલી-રાઠોર
(ર૬) ઘેડીયા કોળી
(૨૭) ગોલા રાણા
(૨૮) હિંગોરા (મુસ્લિમ)
(૨૯) જુલાયા, ગરાણા, તરીયા, તારી, અંસારી (બધા મુસ્લિમ)
(૩૦) જત (મુસ્લિમ)
(૩૧) કઇકડી
(૩ર) કાંબડીયા ભગત
(૩૩) કાંગસીયા
(૩૪) ખાટકી અથવા કસાઇ, ચામડીયા ખાટકી, હાલારી ખાટકી (બધા મુસ્લિમ)
(૩૫) ખાંટ
(૩૬) ખારવા-ભદેલા
(૩૭) ખ્રિસ્તી, ગુજરાતી-ક્રિશ્ચીયન (જે અનુ. જાતિમાંથી બનેલા હોય એ જ)
(૩૮) કોળી, ઇડરીયા કોળી, ખારવા-કોળી, રાઠવા-કોળી, બરીયા-કોળી, ભેબરીયા-કોળી
(૩૯) લબાણા, મહેરાવત, ગોટી, હડકાશી
(૪૦) ઝોડ, ધીંગા, પેલીયા, શતબાઇ, બામણ
(૪૧) લોધા
(૪૨) મીર
(૪૩) ઢઢી, લંઘા, મીરાસી (બધા મુસ્લિમ)
(૪૪) માછી (હિંદુ), ખારવા, ખલાસ, ધીમર, ધીવર
(૪૫) બીટણા, ટંડેલ, માંગેલા, ખલાસી, સારંગ, કહાર
(૪૬) મદારી, નાથ, ભરથરી
(૪૭) મજોઠી કુંભાર, દરબાર અથવા દષ્ણ, મજોઠી (બધા મુસ્લિમ)
(૪૮) મકરાણી (મુસ્લિમ)
(૪૯) મતવા અથવા મતવા કુરેશી (મુસ્લિમ), ગવલી (હિંદુ)
(૫૦) મે અથવા મેતા
(૫૧) મેણા (ભીલ)
(પર) મેર
(૫૩) મિયાણા (મુસ્લિમ)
(૫૪) જનશાળી, સિવાણીયા, મ્યાંગર, જીંગર, દસાણીયા, ચામડીયા, ભરતભારા, ચાંદલીયા, સોનારી, આરીભરતભારા, મોચી (ડાંગ જીલ્લા અને વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકા કે જયાં તેઓ જન જાતિ યાદીમાં છે)
(૫૫) નટ, નટ-બજાણીયા, બાજીગર, નટાડા, બજાણીયા
(૫૬) ઓડ
(૫૭) પદમશાળી-પટ્ટુશાળી
(૫૮) પીંજારા, ઘાંચી-પીંજારા, મનસુરી-પીંજારા (બધા મુસ્લિમ)
(૫૯) રબારી (જયાં તેઓ અનુ. જાતિમાં નથી), સોરઠીયા રબારી
(૬૦) રાઠોડીયા
(૬૧) રાવલ- રાવલીયા, જતી અથવા રાવલ યોગી, રાવલ જતી, જાગરીયા
(૬ર) સલાટ (સોમપુરા સલાટ સિવાય)
(૬૩) સંઘી (મુસ્લિમ)
(૬૪) સરાણીયા
(૬૫) સરગારા
(૬૬) શ્રાવણ, શ્રવણ
(૬૭) શિકલીગર
(૬૮) સીદી (જયાં તેઓ અનુ. જાતિમાં નથી)
(૬૯) સિપાઇ પડી જમાત અથવા તુર્ક જમાત (બધા મુસ્લિમ)
(૭૦) તળપદા કોળી (જયાં તેઓ અનુ. જાતિમાં નથી)
(૭૧) ટંકાર
(૭ર) તરગાળા, ભવૈયા, નાયક, ભોજક
(૭૩) ઠકરાળા, ઠાકોર, પટનવાળી, ધરાળા, બરીયા
(૭૪) ઠેબા (મુસ્લિમ)
(૭૫) વાદી
(૭૬) વહીવંચા ચારણ, ગઢવી અથવા હરીજન, વણકર અને ચમાર, વાણંદ, નાઇ (હિંદુ)
(૭૭) હજામ (મુસ્લિમ), ખલીફા (મુસ્લિમ), બાબર (હિંદુ)
(૭૮) વણકર-સાધુ
(૭૯) વાંસફોડા, વાંસફોડીયા અથવા વાંજા
(૮૦) વણજારા અને કાંગસીવાળા (હિંદુ) અને માત્ર ડાંગ જીલ્લાના વણજારા (મુસ્લિમ)
(૮૧) વાઘરી, દાતણીયા વાઘરી, વેદુ વાઘરી, તળપદા વાઘરી, ગમાચી વાઘરી, ગોદડીયા વાઘરી, ચીભડીયા વાઘરી, મારદા અથવા મારવાડા વાઘરી, વેડવા વાઘરી
(૮૨) વાઘરી ગામીચો, વેદુ ચુરળીયા, જાકુડીયા (જયાં તેઓ અનુ. જાતિ નથી)
(૮૩) વાઘેર (હિંદુ અને મુસ્લિમ)
(૮૪) વાંઢારા
(૮૫) પખાલી
(૮૬) સથવારા, સતવારા, સથવારા-કડિયા, સતવારા- કડિયા, દલવાડી અને કડિયા
(૮૭) માળી, ફૂલમાળી, કાચમાળી, બાગબાન, રાવીણ
(૮૮) રાજભર, ભર
(૮૯) કુંભાર (પ્રજાપતિ, વરીયા), પ્રજાપતિ (ગુજજર પ્રજાપતિ, વરીયા પ્રજાપતિ, સોરઠીયા પ્રજાપતિ), સોરઠીયા પ્રજાપતિ
(૯૦) લાખારા, લાખવારા, લકસકર
(૯૧) કોશ્તી
(૯૨) સ્વકૂળ સાળી, સાળી
(૯૩) કાળા
(૯૪) વાંજા (દરજી), દરજી, સઇ સુતાર
(૯૫) મિસ્ત્રી (સુથાર, સુતાર), સુથાર, મિસ્ત્રી, ગુજજર (સુથાર, સુતાર) ગુજજર
(૯૬) લુહાર, લોહાર, પંચાલ
(૯૭) મહિયા (મૈયા)
(૯૮) કાછીયા, કાછી, કાછી-કુશવાળા, મૌર્યા-કોઇરી
(૯૯) ભંડારી
(૧૦૦) કાઠી
(૧૦૧) ભડભુંજા
(૧૦૨) છીપા
(૧૦૩) જાગરી
(૧૦૪) ખવાસ
(૧૦૫) સગર
(૧૦૬) આરબ (મુસ્લિમ)
(૧૦૭) નિઝામા (હિંદુ)
(૧૦૮) સુમરા (મુસ્લિમ)
(૧૦૯) તંબોલી