મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો
વાંકાનેર: તરકિયા ગામની સીમમાંથી એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે ખાણ કામ કરતા ખનીજ માફિયાઓના કબ્જામાંથી મોટા
પ્રમાણમાં વિસ્ફોટકો કબ્જે કર્યા બાદ ખનીજ માફિયાઓ બ્લાસ્ટ કરવા માટે જમીનમાં ઊંડા બોર કરી વિસ્ફોટકો દાટયા હોય આ
વિસ્ફોટકોનો નાસ કરવા મંજૂરી મળતા જે પોલીસે જવાબદાર વિભાગોને સાથે રાખી વિસ્ફોટકોનો નાશ કરવા માટે બ્લાસ્ટિંગ કર્યા હતા.
એકાદ માસ પૂર્વે વાંકાનેરમાંથી મોબાઈલ ચોરાવાની ઘટના બનતા ગુન્હો નોંધાયા બાદ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીને આધારે વાંકાનેરના આરોગ્યનગરમાંથી આરોપી હાર્દિક ગોવિંદભાઇ અસૈયા નામના શખ્સને ટેકનો કંપનીના 7000ની કિંમતના મોબાઈલ સાથે ઝડપી લઈ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.