વાંકાનેર: વિસ્તારના મુસ્લીમ સમાજના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ આગામી પોલીસ ભરતીમાં કોન્સટેબલ તથા પી.એસ.આઇ.ની પરીક્ષા

માટે ઉમેદવારી નોંધાવેલ છે, તેઓને વિના મૂલ્યે ફીઝીકલ તથા લેખીત પરીક્ષાના વર્ગો દ્રારા સમાજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય વિકાસમાં

પોતાના યોગદાન દ્રારા, સામાજીક ઉત્થાન સાધવાના આ નેક કાર્ય માટે નીચેના સમયે તથા સ્થળે વાલીઓ સાથે વિદ્યાર્થીઓના એક

માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલ છે. તેમાં મોમીન તથા મુસ્લીમ સમાજના વિદ્યાર્થી ભાઇઓ, બહેનો અને વાલીઓને આમંત્રણ આપવામાં આવે છે. આ સેમિનારમાં માથકીયા સાહેબ લોકશાળા (૯૯૭૯૦૦૮૧૩૮), ઇદ્રિશ સાહેબ મોર્ડન સ્કુલ (૮૨૦૦૬૭૯૬૩૭), મુસ્તાકભાઈ વિદ્યા સ્કુલ (૯૮૨૫૪૪૩૮૫૦) અને યુ. એ. કડીવાર સાહેબ (૯૪૨૬૯૪૯૮૭૮) માર્ગદર્શન આપશે…
તારીખ :- ૧૫-૦૮-૨૦૨૪ ગુરૂવાર
સમય :- બપોરના ૩:૩૦ કલાકે
સ્થળ :- ગેલેકસી હોલ, ચંદ્રપુર નાલા પાસે, વાંકાનેર
