વાંકાનેર: રેલ્વે સ્ટેશન રોડ વ્યાયામ શાળા પાસે રહેતા એક શખ્સ પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૭ પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…



જાણવા મળ્યા મુજબ રેલ્વે સ્ટેશન રોડ વ્યાયામ શાળા પાસે રહેતા વનરાજસિંહ સબળસિંહ નકુમ (ઉ.42) વાળો કાલા કલરની બેગમાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૭ જેની કિ.રૂ-૮૯૦ ૦/- લઈને ઉભો હતો, ત્યારે પોલીસે પકડી ગુન્હો પ્રોહિ. એકટ કલમ- ૬૫(એ)(એ), ૧૧૬-બી મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
